તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીનાઓની કારીગરી, બિલ્ડિંગ વચ્ચેથી પસાર કરી ટ્રેન, જુઓ ફોટોઝ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચીનઃ ચીનના ચોંગકિંગ શહેરના યુઝોંગમાં બનેલા મોનોરેલ રેલ નેટવર્કની આ લાઈન નંબર 2 છે. અહીં મોનોરેલ 19 માળની રહેણાંક બિલ્ડિંગની અંદરથી પસાર થાય છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ ટ્રેનની ડિઝાઈનની ઈન્ટરનેટ પર ખૂબ જ આલોચના પણ થઈ હતી. તો કેટલાક લોકોએ આ દેશનો સૌથી અનોખો રૂટ ગણાવ્યો હતો.
 
ટ્રેક માટે ન હતી જગ્યા
 
- દેશના સાઉથ ઈસ્ટમાં વસેલા ચોંગકિંગ શહેર 31,000 સ્ક્વેયર માઈલ ફેલાયલું છે તેની આબાદી અંદાજે 5 કરોડ છે.
- જિયોગ્રાફિક કંડીશન અને જમીનની અછતને કારણે રેલરૂટને આવો આકાર આપવો પડ્યો હતો.
- અહીં સ્પેશિયલ રેલવે સ્ટેશન રહેણાંક બિલ્ડિંગના છઠ્ઠા અને આઠમાં ફ્લોરના બ્લોક પર બનાવવામાં આવ્યું છે.
- આ બિલ્ડિંગમાં બાકીના ફ્લોર પર મોટી સંખ્યામાં લોકો વસવાટ કરી રહ્યાં છે.
- તો ટ્રેનનો અવાજ લોકોને પરેશાન ન કરે તે માટે સ્પેશિયલ ઈક્વિપમેન્ટ લગાવવામાં આવ્યું હતું.
- સિટી ટ્રાંસપોર્ટ સ્પોક્સમેને કહ્યું કે અમારી સિટીમાં કંસ્ટ્રક્શન ખૂબ જ છે આથી અહીં રોડ કે રેલવે લાઈનની જગ્યા શોધવી મુશ્કેલ છે.
 
 
આગળની સ્લાઈડ પર ફોટોમાં જુઓ કેવી રીતે બિલ્ડિંગમાંથી ટ્રેન પસાર થાય છે......
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો