તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીનની મહિલા બોડીગાર્ડ પર ઓવારી ગઇ દુનિયા, આપ્યો 'હોટ સોલ્જર'નો ખિતાબ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ થોડા સમય પહેલા જ ચીનના હોંગઝાઉમાં G-20 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. સમિટમાં ભાગ લેવા માટે જી-20 દેશોના લીડર્સ અને ડેલિગેશન ચીનમાં વર્લ્ડના વિવિધ ગંભીર મુદ્દા પર ચર્ચા કરી રહ્યાં હતા ત્યારે ચીનની સોશિયલ મીડિયા વેબસાઈટ પર એક સુંદર બોડિગાર્ડની ચર્ચા થઈ રહી હતી. ચીનની આ મહિલા બોડિગાર્ડના ફોટો વાયરલ થયા હતા.
કોણ છે સુંદર બોડીગાર્ડ ?
- આ મહિલા સોલ્ડર થોડા સમય પહેલા યોજાયેલી G20 સમિટ દરમિયાન બંદોબસ્તમાં હતી.
- બાદમાં હાલ સુંદર બોડીગાર્ડ તરીકે સમગ્ર ચીનની સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
- પીપલ્સ ડેઈલીની રિપોર્ટ પ્રમાણે આ યુવતીનું નામ શુ ઝિન છે અને તે સાઉથર્ન ચાઈનાના ગુઈયાંગ શહેરમાં રહે છે.
- ઈન્ટરનેટ યુજર્સે યુવતીની ઓળખ આઈડેન્ટીફાય કરી હતી, જેમાં બહાર આવ્યું કે યુવતી પીપલ્સ લિબરેશન આર્મીની સોલ્ડર છે.
- ચાઈનિઝ મીડિયાનું કહેવું છે કે શુને ડાન્સ અને શીંગીંગનો શોખ છે.
- સીંગીંગ અને ડાન્સિંગ કોમ્પિટિશનમાં શુએ બીજા નંબરની વિજેતા રહી હતી.
- શુના ફોટો સોશિયલ મીડિયા પર લાયરલ થયા હતા અને અનેય યુજર્સે કોમેન્ટ પણ કરી હતી.
- એક યુજર્સે કોમેન્ટ કરી કે 'શુ મેકઅપ વગર પણ સુંદર દેખાય છે'
- અન્ય એક યુજર્સે લખ્યું કે 'જો તમે આ સુંદર બોડીગાર્ડ સાથે લગ્ન કરશો તો તામરું ઘર રાત્રે સુરક્ષીત રહેશે'
કેવી રીતે વાયરલ થયા ફોટો
ચીનની એક ઝિનાહુઆ ન્યૂઝ એજન્સી દ્વારા એક આર્ટિકલ અંતર્ગત કેટલાક ફોટો જાહેર કરવામાં આવ્યા હતા. આ આર્ટિકલનું નામ હતું 'જી-20 સમિટ દરમિયાન સૌથી પાવરફૂલ બોડિગાર્ડી કોણ ?' ફોટોમાં શુ ઈટાલિયન પ્રાઈમ મિનિસ્ટર માટેઓ રેન્ઝિની કાર પાસે ઉભી હતી. વર્ષ 2013માં પીપલ્સ લિબરેશન આર્મીની 10 સૌથી સુંદર મહિલાઓની રિપોર્ટમાં પણ શુને સ્થાન મળ્યું હતું.
આગળની સ્લાઈડ પર જુઓ વધુ તસવીરો....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો