તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોયફ્રેન્ડે Iphone આપવાની પાડી ના, યુવતીએ ઉતાર્યા જાહેરમાં કપડા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બેજિંગઃ આમ તો દરેક યુવતીની ઈચ્છા હોય કે તેનો પાર્ટનર તેની દરેક ઈચ્છા પૂર્ણ કરે, પરંતુ ઘણીવાર ઈચ્છા પૂર્ણ ન થતા બંને વચ્ચે લડાઈ થાય એ સામાન્ય વાત છે. પરંતુ ચીનમાં એક બોયફ્રેન્ડ આઈફોન ન આપી શક્યો અને યુવતી લડાઈ કરવાના બદલે જાહેરમાં કપડા ઉતારવા લાગી.
શું છે સમગ્ર ઘટના

- ચીનમાં જાહેર રસ્તા પર એક યુવતી પોતાના બોયફ્રેન્ડ સાથે ઝઘડો કરવા લાગી અને કપડા ઉતારવા લાગી.
- રિપોર્ટ પ્રમાણે યુવતીએ પોતાના બોયફ્રેન્ડ પાસે આઈફોન-6Sની ડિમાન્ડ કરી હતી.
- બજેટની બહાર હોવાને કારણે યુવકે આઈફોન અપાવવાની મનાઈ કરી.
- ત્યારબાદ નારાજ યુવતી યુવતીને ગાળો આપી અને કપડા ઉતારવા લાગી.
- રસ્તા પર બંને ઝઘડી રહ્યાં હતા જેના કારણે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા.
- ઘટનાના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
- ઘટના ક્યાંની છે અને ક્યારે બની હતી તે બહાર આવ્યું નથી.
આગળની સ્લાઈડ પર જુઓ વધુ તસવીરો....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો