તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • China Builds 'The Beipanjiang Bridge' In Mountainous At 565m (1,854ft) Above A River

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીન બનાવી રહ્યું છે વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ, હાઇટ 200 માળની બિલ્ડિંગ જેટલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બીજિંગઃ ચીનમાં દુનિયાનો સૌથી ઊંચો બ્રિજ શરૂ થવાનો છે. સાઉથ વેસ્ટ ચીનનાં પહાડોમાં નદીની ઉપર બનાવવામાં આવી રહેલા આ બ્રિજનું નામ બીપાંજિયાંગ છે.
બ્રિજ 1,854 ફૂટ ઊંચો અને તેની લંબાઈ 2,362 ફૂટ છે. ચાઈનીઝ એન્જિનિયરોએ તેનું બેઝિક સ્ટ્રક્ચર પૂર્ણ કરી લીધું છે. વર્ષના અંત સુધી કારની અવર-જવર માટે રસ્તો ખોલી દેવામાં આવશે.

શનિવારે જોડવામાં આવ્યા હતા બ્રિજના બે છેડા
- ગુઈઝોઉ પ્રોવિંશિયલ ટ્રાંસપોર્ટ ડિપાર્ટમેન્ટનાં સ્ટેટમેન્ટમાં કહ્યું કે, બ્રિજના બન્ને છેડાને શનિવારે જોડવામાં આવ્યા છે.
- આ બ્રિજ બીપાંજિયાંગ વેલીમાં હાંગઝોઈ શહેર થી રૂઈલી શહેરને જોડવા વાળો હાઈવે બનાવવામાં આવી રહ્યો છે.
- તેને 10 અરબ રૂપિયા (150 મિનિયન યૂએસ ડોલર)ના ખર્ચે બનાવવામાં આવ્યો છે.
- જણાવી કે ચીનમાં પહેલાંથી ઘણા ઊંચા બ્રિજ છે. તેમ છતાં, સ્ટ્રક્ચર પ્રમાણે દુનિયાનો સૌથી ઊંચો બ્રિજ ફ્રાંસનો મિલાઉ વિયાદક્ત છે. આ બ્રિજ 1125 ફૂટ ઊંચો છે.
સ્લાઇડ્સ બદલોને જુઓ વિશ્વના સૌથી ઊંચા બ્રિજના ફોટોગ્રાફ્સ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો