તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીનઃ અંડર વોટર કિસિંગ કોન્ટેસ્ટ, કપલ્સે કરી આવી રીતે કિસ, જુઓ ફોટો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ ચીનના શાંઘાઈમાં રવિવારે અંડરવોટર કિસિંગ કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ. અહીં એક વોટર પાર્કમાં 15 કપલ્સે પાણીની અંદર એક-બીજાને કિસ કરી હતી. આ સ્પર્ધામાં સૌથી લાંબા સમય સુધી કિસ કરનારા કપલને વિજેતા જાહેર કરવામાં આવે છે. ગતવર્ષે પણ 20 કપલ્સે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. કેવી હોય છે આ સ્પર્ધા....

- ગત વર્ષે ઈન્ટરનેશનલ કિસિંગ ડે પર શાંઘાઈના પ્લાયા માયા વોટરપાર્કમાં યોજાયો હતો.
- ગતવર્ષની સ્પર્ધામાં શૂ ઝૂન અને ઝેંગ વેન્કિંગને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
- એક કપલે એક મિનિટ 20 સેકન્ડ સુધી પાણીની અંદર કિસ કરી હતી.
આગળની સ્લાઈડ પર જુઓ વધુ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો