ચીને બનાવ્યું વર્લ્ડનું સૌથી મોટું ટેલિસ્કોપ, 30 ફૂટબોલ ગ્રાઉન્ડ જેટલું વિશાળ

divyabhaskar.com

Jul 03, 2016, 02:02 PM IST
ચીને દુનિયાનું સૌથી મોટું ટેલિસ્કોપ બનાવ્યું છે. જેને રવિવારે ટેલિસ્કોપને બનાવવાની કામગીરીને અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો.
ચીને દુનિયાનું સૌથી મોટું ટેલિસ્કોપ બનાવ્યું છે. જેને રવિવારે ટેલિસ્કોપને બનાવવાની કામગીરીને અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો.
ચાઈનીઝ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ટેલિસ્કોપની મદદથી તેઓ એલિયન અંગેની માહિતી મેળવશે.
ચાઈનીઝ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ટેલિસ્કોપની મદદથી તેઓ એલિયન અંગેની માહિતી મેળવશે.
આ ટેલિસ્કોપ ગુઇઝોઉ પ્રાંતના સાઉથવેસ્ટમાં આવેલા પર્વતો વચ્ચે કટોરાના આકારમાં આવેલી ખીણમાં લગાવવામાં આવ્યું છે.
આ ટેલિસ્કોપ ગુઇઝોઉ પ્રાંતના સાઉથવેસ્ટમાં આવેલા પર્વતો વચ્ચે કટોરાના આકારમાં આવેલી ખીણમાં લગાવવામાં આવ્યું છે.
ટેલિસ્કોપના રિફ્લેક્ટરને 4,450 ટ્રાઇએન્ગલ શેપની પેનલ્સમાં જોડવામાં આવ્યું છે.
ટેલિસ્કોપના રિફ્લેક્ટરને 4,450 ટ્રાઇએન્ગલ શેપની પેનલ્સમાં જોડવામાં આવ્યું છે.
આ વિશ્વનું સૌથી મોટું 500 મીટર અપેર્ચર વાળું રેડિયો ટેલિસ્કોપ છે.
આ વિશ્વનું સૌથી મોટું 500 મીટર અપેર્ચર વાળું રેડિયો ટેલિસ્કોપ છે.
ટેલિસ્કોપ એટલુ મોટું છે કે તેમાં અંદાજે 30 ફૂટબોલ ગ્રાઉન્ડ બની શકે છે.
ટેલિસ્કોપ એટલુ મોટું છે કે તેમાં અંદાજે 30 ફૂટબોલ ગ્રાઉન્ડ બની શકે છે.
ઇન્ટરનેશનલ ડેસ્કઃ દુનિયામાં ચીન અવાર નવાર પોતાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને ચર્ચામાં આવતું રહે છે, આ વખતે ચીને દુનિયાનું સૌથી મોટું ટેલિસ્કોપ બનાવ્યું છે. રવિવારે ટેલિસ્કોપને બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી. ચાઈનીઝ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ટેલિસ્કોપની મદદથી તેઓ એલિયન અંગેની માહિતી મેળવશે.30 ફુટબોલ ગ્રાઉન્ટ જેટલું વિશાળ ટેલિસ્કોપ.....
- આ ટેલિસ્કોપ ગુઇઝોઉ પ્રાંતના સાઉથવેસ્ટમાં આવેલા પર્વતો વચ્ચે કટોરાના આકારમાં આવેલી ખીણમાં લગાવવામાં આવ્યું છે.
- ટેલિસ્કોપના રિફ્લેક્ટરને 4,450 ટ્રાઇએન્ગલ શેપની પેનલ્સમાં જોડવામાં આવ્યું છે.
- આ વિશ્વનું સૌથી મોટું 500 મીટર અપર્ચર વાળું રેડિયો ટેલિસ્કોપ છે.
- ટેલિસ્કોપ એટલુ મોટું છે કે તેનો કુલ ઘેરાવો અંદાજે 30 ફૂટબોલ ગ્રાઉન્ડ જેટલો છે.
10 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું
- ન્યૂઝ એજન્સી શિન્હુઆના મતે, ટેલિસ્કોપના 5 કિમીની વિસ્તારમાં રહેતા લગભગ 9,110 લોકોને રિલોકેટ કરવામાં આવ્યા હતા.
- ગુઇઝોઉના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, બદલામાં લોકોને 12,000 યુઆન(સવા લાખ કરતા પણ વધુ રૂપિયા)નું વળતર ચુકવવામાં આવ્યું હતુ.
- રિપોર્ટ પ્રમાણે ટેલિસ્કોપ બનાવવા પાછળ અંદાજે 1.2 બિલિયન યુઆન(1220 કરોડ રૂપિયાથી વધુ)નો ખર્ચે થયો છે.
યુએસમાં છે સૌથી મોટું ટેલિસ્કોપ
- પ્યૂર્તો રિકોના એરેસીબો ઓબઝર્વેટરીમાં હાલમાં વિશ્વનું સૌથી મોટું ટેલિસ્કોપ આવેલું છે.
- આ ટેલિસ્કોપનો ડાયામીટર 305 મીટર(1000 ફુટ) છે.
- ચાઇનીઝ વૈજ્ઞાનિકોના મતે નવા ટેલિસ્કોપથી સ્પેસને સમજવા માટે દેશની ક્ષમતા વધશે.
- દાવા અનુસાર આ ટેલિસ્કોપ સ્પેસમાંથી આવતા અત્યંત નબળા રેડિયો સિગ્નલ્સને સરળતાથી રિસિવ કરી શકશે.
- આ ટેલિસ્કોપથી એ પણ જાણવામાં મદદ થશ કે સ્પેસના અજાણ્યા ગ્રહો પર જીવનનું અસ્તિત્વ છે કેમ?
આગળની સ્લાઇડમાં જુઓ... તસવીરો...
X
ચીને દુનિયાનું સૌથી મોટું ટેલિસ્કોપ બનાવ્યું છે. જેને રવિવારે ટેલિસ્કોપને બનાવવાની કામગીરીને અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો.ચીને દુનિયાનું સૌથી મોટું ટેલિસ્કોપ બનાવ્યું છે. જેને રવિવારે ટેલિસ્કોપને બનાવવાની કામગીરીને અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો.
ચાઈનીઝ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ટેલિસ્કોપની મદદથી તેઓ એલિયન અંગેની માહિતી મેળવશે.ચાઈનીઝ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ટેલિસ્કોપની મદદથી તેઓ એલિયન અંગેની માહિતી મેળવશે.
આ ટેલિસ્કોપ ગુઇઝોઉ પ્રાંતના સાઉથવેસ્ટમાં આવેલા પર્વતો વચ્ચે કટોરાના આકારમાં આવેલી ખીણમાં લગાવવામાં આવ્યું છે.આ ટેલિસ્કોપ ગુઇઝોઉ પ્રાંતના સાઉથવેસ્ટમાં આવેલા પર્વતો વચ્ચે કટોરાના આકારમાં આવેલી ખીણમાં લગાવવામાં આવ્યું છે.
ટેલિસ્કોપના રિફ્લેક્ટરને 4,450 ટ્રાઇએન્ગલ શેપની પેનલ્સમાં જોડવામાં આવ્યું છે.ટેલિસ્કોપના રિફ્લેક્ટરને 4,450 ટ્રાઇએન્ગલ શેપની પેનલ્સમાં જોડવામાં આવ્યું છે.
આ વિશ્વનું સૌથી મોટું 500 મીટર અપેર્ચર વાળું રેડિયો ટેલિસ્કોપ છે.આ વિશ્વનું સૌથી મોટું 500 મીટર અપેર્ચર વાળું રેડિયો ટેલિસ્કોપ છે.
ટેલિસ્કોપ એટલુ મોટું છે કે તેમાં અંદાજે 30 ફૂટબોલ ગ્રાઉન્ડ બની શકે છે.ટેલિસ્કોપ એટલુ મોટું છે કે તેમાં અંદાજે 30 ફૂટબોલ ગ્રાઉન્ડ બની શકે છે.
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી