તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીનમાં યોજાયો બ્રેસ્ટ મોડલ કોન્ટેસ્ટ, લોકોએ કહ્યું 'જે જોવું તુ એ ન દેખાયું'

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ ચીનમાં અનોખા ઈન્ટરનેશનલ બ્રેસ્ટ મોડલ કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ. પરંતુ લોકોએ સોશિયલ મીડિયા પર આ સ્પર્ધા અંગે અલગ જ પ્રતિસાદ આપ્યો હતો. લોકોએ વખાણ કરવાના બદલે ગાળો આપી હતી. લોકોનું કહેવું છે કે 'આ સ્પર્ધામાં એ ન દેખાયું જે દેખાડવું જોઈએ', અનેક મધર્સે પણ લીધો ભાગ....
- ગતવર્ષે 6 વર્ષથી યોજાતા આ કોન્ટેસ્ટમાં અનેક મધર્સે પણ ભાગ લીધો હતો.
- ઈન્ટરનેશનલ બ્રેસ્ટ કોન્ટેસ્ટ ચીનના એનહુઈમાં યોજાયો હતો.
- થોડા વર્ષો પહેલા બે બાળકોની માતા સ્પર્ધામાં વિજેતા બની હતી. જો કે તેનું નામ જાહેર કરવામાં આવ્યું ન હતુ.
- આ કોન્ટેસ્ટમાં યુવતીઓની બોડી લેંગ્વેજ પણ જોવામાં આવે છે. પરંતુ કોન્ટેસ્ટનું મુખ્ય ફોકસ બ્રેસ્ટ પર જ હોય છે.
લોકો કેમ આપી રહ્યાં છે ગાળો
- સોશિયલ મીડિયા પર આ કોન્ટેસ્ટની લોકો ખૂબ જ આલોચના કરી રહ્યાં છે.
- લોકોનું કહેવું છે કે જે દેખાવું જોઈએ એ તો કોન્ટેસ્ટમાં દેખાડવામાં આવ્યું જ નહીં.
- એક યૂજર્સે લખ્યું કે આ તમામ યુવતીઓ પબ્લિસિટી મેળવવા ઈચ્છે છે, આથી આમ કરી રહી છે. લોકો ફ્રસ્ટેટ થઈ રહ્યાં છે.
- લોકો આરોપ લગાવી રહ્યાં છે કે ચીન દરેક વસ્તુને ઈન્ટરનેશનલ બતાવે છે પરંતુ તેમાં ઈન્ટરનેશનલ જેવુ કશું હોતું નથી.

આગળની સ્લાઈડ પર જુઓ વધુ તસવીરો.....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો