તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાપાનનો અનોખો એમ્યુઝમેન્ટ પાર્ક, ન્હાતા-ન્હાતા માણો રોલરકોસ્ટરની મજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ સામાન્ય રીતે એમ્યુઝમેન્ટ પાર્કનું નામ આવે ત્યારે બાળકોના ફેવરિટ રોલર કોસ્ટરથી લઈને સ્વિમિંગ પૂલ વગેરે નજર સામે આવે, પરંતુ જાપાનમાં એક અતરંગી એમ્યુઝમેન્ટ પાર્ક આવેલો છે જેને સ્પાએમ્યુઝમેન્ટ પાર્ક તરીકે ઓળખવામાં આવે છે. આ એમ્યુઝમેન્ટ પાર્ક સ્પાની થેમ આધારિત છે.
કેવો છે આ અનોખો એમ્યુઝમેન્ટ પાર્ક ?
- આ એમ્યુઝમેન્ટ પાર્કને જાપાનના બેપ્પુ શહેરના મેયર યાસુહિરો નાગાનોએ જાહેર જનતા માટે ખુલ્લો મૂક્યો હતો.
- આ પાર્કનું નામ સ્પા-મ્યૂઝમેન્ટ રાખવામાં આવ્યું છે. હાલ તે અંડર કન્સ્ટ્રક્શનમાં છે.
- આ પાર્કના સંકાલકો દ્વારા એક પ્રોમોશનલ વીડિયો બનાવવામાં આવ્યો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
- વીડિયોમાં દર્શાવ્યા પ્રમાણે રોલર કોસ્ટરમાં પણ સ્પા વોટર રાખવામાં આવ્યું છે.
- આ વીડિયો બેપુમાં આવેલા રાકુતેન્ચી અમ્યુઝમેન્ટ પાર્કમાં ઉતારવામાં આવ્યું હતો જેમાં દર્શાવવાનો પ્રયાસ કરાયો કે સ્પા-મ્યૂઝમેન્ટ પાર્ક આવો હશે.
- પાર્કની મજા માણવાની સાથો સાથ તમે સ્પાની મજા પણ માણી શકો છો.
- બેપુ સિટીના મેયરે જણાવ્યું કે અમે સ્પા-મ્યૂઝમેન્ટ પાર્કનો પ્રોમોશનલ વીડિયો એક સપ્તાહ પહેલા જ યૂટ્યૂબ પર પોસ્ટ કર્યો હતો તે અત્યાર સુધીમાં એક કરોડ લોકોએ જોય હતો.
આગળની સ્લાઈડ પર જુઓ અનોખા પાર્કના ફોટોઝ......
અન્ય સમાચારો પણ છે...