-
1.Chrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ
-
2.અહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો ।
-
3."https://www.divyabhaskar.co.in/:443" માટે પરવાનગી આપો પસંદ કરો ।
-
4.પૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) ।
Divyabhaskar.com | Last Modified - Mar 27, 2018, 12:40 PM IST
ઈન્ટરનેશનલ ડેસ્કઃ ઉત્તર કોરિયાના સરમુખત્યાર નેતા કિમ જોંગ-ઉન સિક્રેટ રીતે ચીનની યાત્રા કરી છે. કિમ જોંગ ઉન દ્વારા વર્ષ 2011માં સત્તા સંભાળ્યા બાદ તેઓ પહેલી વખત વિદેશ યાત્રાએ ગયા હતા. કિમની આ યાત્રાની જાણકારી રાખનારા ત્રણ સ્ત્રોતનો હવાલો આપતાં સમાચાર એજન્સી બ્લૂમબર્ગે જણાવ્યું કે ઉત્તરી કોરિયાઈ નેતા રવિવાર અને સોમવારે ચીનની રાજધાનીમાં હતા. આ પહેલાં જાપાની મીડિયામાં એવા સમાચાર આવ્યાં હતા બંને દેશોની વચ્ચે સંબંધોની ચર્ચા માટે રવિવારે ચીનમાં એક ઉચ્ચ શ્રેણીની ઉત્તર કોરિયાઈ વિશેષ ટ્રેન પહોંચી છે. જોકે ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તેઓને આ યાત્રા અંગે કોઈ જ જાણકારી નથી. તેવી રીતે ઉત્તર કોરિયાના દૂતાવાસના અધિકારીઓ પણ કંઈ બોલવા તૈયાર નથી.
સાત વર્ષમાં પહેલી વખત કિમ જોંગ ઉન વિદેશ યાત્રાએ?
- જાપાની સમાચાર એજન્સી ક્યોદોના સૂત્રોના અહેવાલથી કહેવાયું કે કોરિયાના ઉચ્ચાધિકારીઓની આ મુલાકાતનો હેતુ બંને દેશ વચ્ચેના સંબંધ સુધારવાના હતા.
- ઉત્તર કોરિયા પરમાણુ કાર્યક્રમ દરમિયાન તેમના વિરૂદ્ધ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો પર ચીનના સમર્થનને કારણે ઘણાં લાંબા સમયથી બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ સંબંધ જોવા મળતા હતા.
- ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પોતાના દેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરા રૂપ ગણાવતાં ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમને સેનાને ઉકસાવનારી કાર્યવાહી ગણાવી હતી.
- એકરીતે જોઈએ તો ઉત્તર કોરિયાનું સૌથી નજીકનું અને એકમાત્ર મિત્ર દેશ ચીન છે.
લોખંડી સુરક્ષા વ્યવસ્થા
- સમાચારા એજન્સીના જણાવ્યા મુજબ ઉત્તર કોરિયાના દૂતાવાસમાં લાયસન્સ પ્લેટની સાથે એક કાર સોમવારે બેઈજિંગમાં પીપલ્સ ગ્રેટ હોલની પાસે જોવા મળી હતી, જ્યાં વિદેશી મહેમાનોની મેજબાની કરવામાં આવે છે.
- બેઈજિંગ રેલવે સ્ટેશનની બહારે એક દુકાનના મેનેજરનું કહેવું છે કે સોમવારે સાંજે તેઓએ અસામાન્ય દ્રશ્યો જોયા. બહારે રસ્તા પર અને સ્ટેશનની સામે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ જોયાં. તેમજ સ્ટેશનને પણ અંદરથી બંધ કરવામાં આવ્યું હતું.
- દક્ષિણ કોરિયાના પ્રવકતાએ સોમવારે કહ્યું કે, "સરકાર સંબંધિત દેશો સાથે સંવાદ કરી રહી છે અને સ્થિતિ પર નજર છે."
ટ્રેનથી પહોંચ્યા હતા ચીન
- ટોક્યો સ્થિત નિપોન ન્યૂઝ નેટવર્કે ટ્રેનના લીલા ડબા પર પાળી લાઈનવાળી તે ટ્રેનની તસ્વીર પ્રસારિત પણ કરી હતી.
- ચેનલનું કહેવું છે કે કિમ જોંગ ઉનના પિતા અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઈલ 2011માં જે ટ્રેનથી જ બેઈજિંગ પહોંચ્યા હતા તે કંઈક આવી જ દેખાતી હતી.
- એક થિંક ટેન્કમાં વિદેશી બાબતોના જાણકારે કહ્યું કે આ રીતે યાત્રાનો અર્થ છે ચીન ફરી ખેલમાં પરત ફરવા માગે છે.
- જો કે આ યાત્રાને લઈને વ્હાઈટ હાઉસે કોઈ ખાસ પ્રતિક્રિયા આપી નથી.
- સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ પોલીસે બેઈજિંગના થ્યેનઆનમન ચોકથી પણ પર્યટકોને હટાવ્યાં હતા.
છબી સુધારવાના પ્રયાસ?
- આ મહિને ઉત્તર કોરિયાના વિદેશ મંત્રીની સ્ટોકહોમમાં સ્વીડનના વડાપ્રધાન સ્ટીફન લોફવેન સાથે મુલાકાત કરી હતી.
- આપહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન વચ્ચે મુલાકાત અંગે સહમતી થઈ હોવાના અહેવાલ આવ્યાં હતા.
- કિમ જોંગ ઉન આગામી મહિને દક્ષિણ કોરિયાના પોતાની સમકક્ષ મૂન જે ઈન સાથે મુલાકાત કરવાના છે.
સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો