ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » China» The Great Firewall of China Beijing bans N and cancelled order after a day

    એવું તો શું થયું કે શી જિનપિંગ માટે ચીને 'N' લેટર પર લગાવી દીધો'તો BAN?

    divyabhaskar.com | Last Modified - Mar 09, 2018, 12:24 PM IST

    આ પ્રસ્તાવનો ચીનના લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને સોશિયલ મીડિયા પર પણ કડક પ્રતિક્રિયાઓ આપી હતી
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઇન્ટરનેશનલ ડેસ્ક: હાલમાં જ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીએ રાષ્ટ્રપતિ પદના કાર્યકાળ માટે નક્કી 2 વારની સમયસીમાને સમાપ્ત કરવા માટે એક પ્રસ્તાવ સામે રાખ્યો હતો. આ પ્રસ્તાવનો ચીનના લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને સોશિયલ મીડિયા પર પણ કડક પ્રતિક્રિયાઓ આપી હતી.

      લોકોનો આવો વર્તાવ જોઈ અધિકારીઓ અને પાર્ટીના લોકો સાવધાન થઇ ગયા. અને રાષ્ટ્રપતિ શી જિનપિંગને લઈને એક પ્રોપેગન્ડા ચલાવ્યો. આ કારણે કમ્યુનિસ્ટ પાર્ટીએ નકારાત્મક લેખો પર બેન લગાવી દીધો અને તેવા લેખોને પ્રકાશિત કર્યા જ્યાં શી જિનપિંગની વધી-ચઢીને પ્રશંસા કરવામાં આવી હોય.

      આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જાણો ચાઈનાએ સોશિયલ સાઇટ્સ પર અક્ષર 'N'ના ઉપયોગ માટે કેમ રોક લગાવી?

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (China Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: The Great Firewall of China Beijing bans N and cancelled order after a day
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `