ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » China» સૂપમાં પેશાબ કરતો વ્યક્તિ કેમેરામાં ઝડપાયો | Jealous Restaurant Owner caught peeing in soup

    સૂપમાં પેશાબ કરતો વ્યક્તિ કેમેરામાં ઝડપાયો, પકડાયો તો જણાવ્યું આ વિચિત્ર કારણ

    divyabhaskar.com | Last Modified - Apr 07, 2018, 01:57 PM IST

    સ્ટોરન્ટ માલિક દ્વારા પોતાના વિરોધીને બદનામ કરવા અને તેનો ધંધો ઠપ્પ કરવાનો એક શર્મનાક પ્રકારનો કિસ્સો
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      ઇન્ટરનેશનલ ડેસ્ક: ચીનમાં એક રેસ્ટોરન્ટ માલિક દ્વારા પોતાના વિરોધીને બદનામ કરવા અને તેનો ધંધો ઠપ્પ કરવાનો એક શર્મનાક પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના ચીનના દક્ષિણી પ્રાંત હૈનનની રાજધાની ડાંગબીનો છે. અહીં એક નૂડલ શોપના માલિકે એક દિવસ સવારે જોયું કે તેની દુકાનમાં હાજર બીફમાં કઈંક વિચિત્ર પ્રકારની દુર્ગંધ આવી રહી છે. જેના પછી આ ખોટા કામ વિશે જાણવા તેણે પોતાની દુકાનમાં CCTV ઇન્સ્ટોલ કરાવી દીધા.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (China Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: સૂપમાં પેશાબ કરતો વ્યક્તિ કેમેરામાં ઝડપાયો | Jealous Restaurant Owner caught peeing in soup
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    X
    Top