Divya Bhaskar

Home » International News » China » Woman climbs into an X-ray machine at train station in China

પર્સના ચક્કરમાં મહિલા આખી X-Ray મશીનમાં ઘૂસી ગઈ

Divyabhaskar.com | Updated - Feb 14, 2018, 04:51 PM

ચાઈનાના ગ્વાન્ગદોંગ પ્રદેશના દોન્ગુઆન રેલવે સ્ટેશન પર અજીબોગરીબ ઘટના બની

  • Woman climbs into an X-ray machine at train station in China
    ચાઈનાના ગ્વાન્ગદોંગ પ્રદેશના દોન્ગુઆન રેલવે સ્ટેશન પર અજીબોગરીબ ઘટના બની. આ રેલવે સ્ટેશન પર એક મહિલાએ એવી હરકત કરી કે બધા આશ્ચર્યમાં પડી ગયા. રેલવે સ્ટેશન પર ભારે માત્રામાં ભીડ જોઈને મહિલાને પોતાનો સામાન ચોરાઈ જવાનો ડર લાગ્યો. તેથી તે મહિલા લગેજ સ્કેનિંગ મશીનની પોતાના પર્સની કાળજી રાખવા અંદર ઘૂસી ગઈ.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending