11 વર્ષની બાળકી નીકળી 5 મહિનાની પ્રેગ્નેન્ટ, સામે આવ્યું આ કારણ

ડોક્ટરે લેલેની માતાને જણાવ્યું કે તેમની દીકરી પાંચ મહિના પ્રેગ્નેન્ટ છે. આટલું જ નહીં, ડોકટરે પોલીસને પણ બોલાવી લીધી

divyabhaskar.com | Updated - Jan 29, 2018, 11:37 AM
પીડિત સ્ટુડન્ટ લેલે
પીડિત સ્ટુડન્ટ લેલે

ઇન્ટરનેશનલ ડેસ્ક: ચીનમાં એક સગીર બાળકી સાથે અત્યાચારનો મામલો સામે આવ્યો છે. અહીં શાળાનો એક સિક્યોરિટી ગાર્ડ દ્વારા 11 વર્ષની સ્ટુડન્ટનું પાછલા બે વર્ષથી શોષણ કરી રહ્યો હતો. સમગ્ર કિસ્સો ત્યારે સામે આવ્યો, જયારે તેણી પાંચ મહિના પ્રેગ્નેન્ટ થઇ ગઈ હતી. તેના પરિવારે કોઈપણ રીતે તેના એબોર્શન માટેની ગોઠવણ કરી. આ બાજુ, પોલીસે આરોપી સિક્યોરિટી ગાર્ડને અરેસ્ટ કરી લીધો છે, જેની ઉંમર લગભગ 50 વર્ષ છે અને પહેલી વાર 9 વર્ષની ઉંમરે કર્યો હતો રેપ...

- સમગ્ર કિસ્સો માગુટીયન ટાઉનનો છે અને સ્ટુડન્ટનું નામ લેલે બતાવાઈ રહ્યું છે. તે શાળામાં પહેલીવાર રેપનો શિકાર ત્યારે બની હતી, જયારે તે માત્ર 9 વર્ષની હતી.
- બાળકીના શોષણ થયાની જાણ ત્યારે થઇ જયારે તેની માતા તેને ડોક્ટર પાસે લઇ ગઈ
- આ મહિને તેની તબિયત કઈં ખાસ સારી નહોતી, તો તેની માતાએ ચેકઅપ માટે તેને ક્લિનિક લઈને ગઈ. જ્યાં તેના પ્રેગ્નેન્ટ હોવાની વાત સામે આવી
- ડોકટરે લેલેની માતાને જણાવ્યું કે તેમની દીકરી પાંચ મહિનાની પ્રેગ્નેન્ટ છે. આટલું જ નહીં, ડોક્ટરે પોલીસને પણ બોલાવી લીધી હતી

આરોપીએ ગુનો સ્વીકાર કર્યો
- પોલીસે પરિણીત આરોપી ગાર્ડને અરેસ્ટ કરી લીધો છે. આરોપીએ બાળકી સાથે રેપ કર્યાનો ગુનો માની લીધો છે
- પોલીસે બતાવ્યું કે લેલે તેની શાળાની ટોપ સ્ટુડન્ટ હતી, પણ પાછળના 2 વર્ષથી આ ઘટનાના લીધે તે ઘણી શાંત રહેવા લાગી હતી

આગળની સ્લાઇડમાં ક્લિક કરીને જુઓ લેલેની તસવીરો...

9 વર્ષની ઉંમરથી થઇ રહ્યો હતો રેપ
9 વર્ષની ઉંમરથી થઇ રહ્યો હતો રેપ
સ્ટુડન્ટનો મેડિકલ રિપોર્ટ
સ્ટુડન્ટનો મેડિકલ રિપોર્ટ
X
પીડિત સ્ટુડન્ટ લેલેપીડિત સ્ટુડન્ટ લેલે
9 વર્ષની ઉંમરથી થઇ રહ્યો હતો રેપ9 વર્ષની ઉંમરથી થઇ રહ્યો હતો રેપ
સ્ટુડન્ટનો મેડિકલ રિપોર્ટસ્ટુડન્ટનો મેડિકલ રિપોર્ટ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App