1

Divya Bhaskar

Home » International News » China » China puts down concrete spikes to stop beggars dossing under city bridges

ઘરનો ના થયો એ બહારનો શું થવાનો?, ચીન તેના જ લોકો સાથે કરે છે આવો ક્રૂર વ્યવહાર

Divyabhaskar.com | Last Modified - Mar 30, 2018, 03:05 PM IST

ગુસ્સે ભરાયેલા નાગરિકોએ જવાબદારો અને તંત્રને બેઘર લોકોની સમસ્યાનો મુદ્દો છુપાવાયો હોવાનો આક્ષેપ કર્યો છે

  • China puts down concrete spikes to stop beggars dossing under city bridges
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    અંડરબ્રિજ નીચે કોઈ જગ્યા નહીં - ચાઈનામાં ગુઆંગઝહાઉમાં જાણીતા વિસ્તારોમાં બ્રિજ નીચે 20 સેમી જાડા કોન્ક્રીટ સ્પાઇક લગાવાયા છે

    ઇન્ટરનેશનલ ડેસ્ક: ચાઈનામાં બેઘર અને ગરીબ લોકો શહેરના અંડરબ્રિજ નીચે ના સુવે કે આશરો ન લઇ શકે તે માટે તીક્ષ્ણ અને અણીદાર કોન્ક્રીટ સ્પાઇક મુકવામાં આવ્યા છે. ગુઆંગઝહાઉમાં લગાવેલા 20 સેમી જાડા કોન્ક્રીટ સ્પાઇક મુદ્દે ઓનલાઇન પ્લેટફોર્મ પર લોકોનો ગુસ્સો ફૂટી નીકળ્યો છે.

    આગળ વાંચો, ઓનલાઈન પ્લેટફોર્મ પર લોકોએ તંત્ર માટે કેવા આક્ષેપો કર્યો છે...

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • China puts down concrete spikes to stop beggars dossing under city bridges
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    ગુસ્સે ભરાયેલા નાગરિકોએ જવાબદારો અને તંત્રને બેઘર લોકોની સમસ્યાનો મુદ્દો છુપાવાયો હોવાનો આક્ષેપ કર્યો છે. જો કે આવા કોન્ક્રીટ સ્પાઇક લગાવવાનો સાચો ઈરાદો હજુ સુધી સામે આવ્યો નથી.

  • China puts down concrete spikes to stop beggars dossing under city bridges
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    એક અંદાજ અનુસાર ચાઈનામાં 135 કરોડથી વધુ લોકો વસે છે જેમાંથી 14 કરોડ જેટલા લોકો આજે પણ રસ્તા પર જ જીવન વિતાવે છે. શહેરના એરપોર્ટ પરથી જાણવા મળે છે કે: 'કોન્ક્રીટ સ્પાઇક ડીસ્ટ્રીકટ એડમિન એજન્સી દ્વારા બનાવાયા હતા જેથી બેઘર રહેતા લોકો બ્રિજ નીચે આશરો ન લઇ શકે.'

     

  • China puts down concrete spikes to stop beggars dossing under city bridges

    'તેઓ માત્ર ત્યાં આરામ નથી કરતા પણ આગ સળગાવીને રસોઈ પણ કરે છે, જે ઘણી વખત કેટલાક જોખમ વધારી દે છે', એમ સિવિલ રાઇટ્સ એક્ટિવિસ્ટ લિઆંગ શુકશીને જણાવ્યું હતું. 

     

More From International News

Trending