હાર્ટ એટેક આવ્યો તો એક વ્યક્તિએ અનોખી રીતે બચાવ્યો પોતાનો જીવ, જાણીને રહી જશો દંગ

ચીનમાં એક વ્યક્તિએ હાર્ટ એટેક આવતા અનોખા અંદાજમાં પોતાનો જીવ બચાવ્યો હતો

divyabhaskar.com | Updated - Mar 01, 2018, 05:08 PM
A Chinese man saved his life in this unique way

ઇન્ટરનેશનલ ડેસ્ક: ચીનમાં એક વ્યક્તિએ હાર્ટ એટેક આવતા અનોખા અંદાજમાં પોતાનો જીવ બચાવ્યો હતો.

ધ હેબી યૂથ ડેઈલી રિપોર્ટ અનુસાર, શિજિયાજુઆંગ સ્થિત એક રેલવે સ્ટેશનમાં ટ્રેનની રાહ જોતા એક આધેડ વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો. પણ ત્યાં હાજર એકપણ વ્યક્તિનું ધ્યાન તેમના પર ના ગયું.

આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જાણો આખરે કેવા યુનિક આઈડિયાથી વ્યક્તિએ ચાલુ હાર્ટ એટેકે પોતાનો જીવ બચાવ્યો...

A Chinese man saved his life in this unique way

આ પછી હાર્ટ એટેકથી પીડિત વ્યક્તિએ પોતાના ખિસ્સામાંથી રૂપિયા કાઢ્યા અને તેને હવામાં ઉડાડવાનું શરુ કર્યું. જેના લીધે લોકોનું તેની તરફ ધ્યાન ગયું અને તેની હાલતને જોઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. રિપોર્ટ અનુસાર, વ્યક્તિની ઓળખ લી સરનેમ સાથે થઇ છે.

 

લી કવીનહુઆંગદાઓ શહેર તેમની બીમાર માતાને મળવા જય રહ્યા હતા. ત્યાં જ તેમને છાતીમાં જોરદાર દર્દ શરુ થયો. પણ કોઈની નજર ત્યાં ન પડતા તેમને એક વિચાર આવ્યો. ત્યારબાદ તેમને તાત્કાલિક જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હવે તેમની પરિસ્થિતિ સ્થિર હોવાના અહેવાલ મળ્યા હતા.  

X
A Chinese man saved his life in this unique way
A Chinese man saved his life in this unique way
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App