Divya Bhaskar

Home » International News » China » HOT Girl Dansing With Thinguji

HOT ગર્લના ઠિંગુજી સાથે ઠુમકા

Divyabhaskar.com | Updated - Mar 06, 2018, 02:44 PM

એક વિદેશી HOT ગર્લ સાથે ઠિંગુજીના ડાન્સનો વીડિયો વાઈરલ થયો છે.ફેસબુકમાં પોસ્ટ થયા પછી થયો વીડિયો વાઈરલ થયો છે.

  • HOT Girl Dansing With Thinguji

    અમદાવાદઃએક વિદેશી HOT ગર્લ સાથે ઠિંગુજીના ડાન્સનો વીડિયો વાઈરલ થયો છે.ફેસબુકમાં પોસ્ટ થયા પછી થયો વીડિયો વાઈરલ થયો છે.વીડિયોમાં વિદેશી હોટ ગર્લ અને એક ઠિંગુજી પુરૂષ ડાન્સ કરતા જોવા મળે છે.આ ડાન્સનું આકર્ષણ છે હોટ ગર્લ તો છેજ પણ ઠિંગુજી પુરૂષ પણ ધ્યાન ખેંચે છે.સામાન્ય રીતે કોઈ ઠિંગુજી તેનાથી વધું લંબાઈ ધરાવતી સુંદર છોકરી સાથે આત્મવિશ્વાસથી ઉભો પણ રહી શકતો નથી.જોકે આ વીડિયોમાં તો હોટ ગર્લ સાથે ઠિંગુજી ઠુમકા લગાવે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending