તાઇવાનમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપઃ અનેક ઇમારતો ધરાશાયી, 4નાં મોત

ભૂકંપના કારણે હુઆલિએનમાં માર્શલ હોટલની 10 માળની બિલ્ડિંગનો ગ્રાઉન્ડ ફ્લોર પડી ગયો અને બાકીના ફ્લોર લટકી ગયા.

divyabhaskar.com | Updated - Feb 07, 2018, 11:45 AM
taiwan earthquake news in gujarati, 6.4-magnitude earthquake in taiwan

ઇન્ટરનેશનલ ડેસ્કઃ તાઇવાનના ઇસ્ટર્ન ભાગમાં મંગળવારે મોડી રાત્રે વિનાશકારી ભૂકંપ આવ્યો. રેક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.4 મેગ્નેટ્યૂડ માપવામાં આવી. ભૂકંપના કારણે અનેક ઇમારતો પડી ગઇ છે, જેના કારણે અત્યાર સુધી 4 લોકોનાં મોત થયા છે. 225 લોકો જખ્મી થયા છે, જ્યારે 145 લોકો ગૂમ થયા છે. અનેક મકાનો પડવાના સમાચાર છે. સ્થાનિક સમય અનુસાર, આ ભૂકંપ 11.50 વાગ્યે આવ્યો.

10 માળની બિલ્ડિંગના કાટમાળમાં ફસાયા અનેક લોકો

- અમેરિકન જીયોગ્રાફિકલ સર્વે અનુસાર, રેક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.4 માપવામાં આવી છે. તેનું કેન્દ્ર પોર્ટ સિટી હુઆલિએનથી ઇસ્ટનોર્થમાં 21 કિમી દૂર જમીનમાં 9.5 કિમીના ઉંડાણમાં હતું.
- ભૂકંપથી હુઆલિએલ શહેરના માર્શલ હોટલની 10 માળની બિલ્ડિંગનો ગ્રાઉન્ડ ફ્લરો પડી ગયો અને બાકીના ફ્લોર લટકી ગયા.
- મીડિયા એજન્સીના જણાવ્યા અનુસાર, તેના કાટમાળમાં 30 લોકો ફસાયેલા છે. ઉલ્લેખનીય છે કે, સમુદ્ર તટ પર વસેલું હુઆલિએન શહેર તાઇવાન પ્રખ્યાત ટૂરિસ્ટ સ્પોટ છે, જ્યાં અંદાજિત 1 લાખ લોકો રહે છે.

રાહત અને બચાવ કાર્યો ચાલુ

- તાઇવાનની પ્રેસિડન્ટ ઓફિસથી જાહેર કરેલા નિવેદન અનુસાર, તાઇવાન પ્રેસિડન્ટ સાઇ ઇંગ વેનએ કેબિનેટ અને રિલેટેડ મિનિસ્ટ્રીઝ પાસે તાત્કાલિક રાહત અને બચાવકાર્યો ઝડપથી કરવાનું કહ્યું છે.

આગળની સ્લાઇડ્સમાં જાણો, રવિવારે 100 આંચકા આવ્યા હતા આ વિસ્તારમાં....

હોટલની ધરાશાયી બિલ્ડિંગમાંથી બચાવ કાર્ય દરમિયાન બહાર આવતો ટૂરિસ્ટ, ભૂકંપના કારણે અનેક ઇમારતો ધરાશયી થઇ ગઇ અથવા ઝૂકી ગઇ
હોટલની ધરાશાયી બિલ્ડિંગમાંથી બચાવ કાર્ય દરમિયાન બહાર આવતો ટૂરિસ્ટ, ભૂકંપના કારણે અનેક ઇમારતો ધરાશયી થઇ ગઇ અથવા ઝૂકી ગઇ

રવિવારે ભૂકંપના 100 નાના આંચકા આવ્યા હતા 

- આ વિસ્તારમાં રવિવારે ભૂકંપના 100 નાના આંચકા આવ્યા હતા. જો કે, કોઇ પ્રકારે સુનામી એલર્ટ નહતું. તાઇવાનના તાઇનાનમાં બે વર્ષ પહેલાં આટલી જ તીવ્રતાના ભૂકંપમાં 100 લોકોનાં મોત થયા હતા. વળી, 1999માં 7.6ની તીવ્રતાના ભૂંકપમાં 2400 લોકોનાં મોત થયા હતા. 

આગળની સ્લાઇડ્સમાં જાણો, કેમ આવે છે ભૂંકપ અને અન્ય વિગતો... 

ભૂકંપના કારણે અત્યાર સુધી 4 લોકોનાં મોત થયા છે
ભૂકંપના કારણે અત્યાર સુધી 4 લોકોનાં મોત થયા છે

કેમ આવે છે ભૂકંપ?

- પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ્સ અથડાય છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહેવામાં આવે છે. 
- વારંવાર અથડાવાના કારણે અમુક પ્લેટ્સના ખૂણા તૂટી જાય છે. ત્યારે અંદરની ગરમી બહાર આવવાનો રસ્તો શોધે છે. આ ડિસ્ટર્બન્સ બાદ ભૂકંપ આવે છે. 
- ઉલ્લેખનીય છે કે, તાઇવાન બે ટેક્ટોનિક પ્લેટ્સના જંક્શન પર વસેલું છે, જેના કારણે અહીં અવાર-નવાર ભૂકંપ આવતા રહે છે. 
- વર્ષ 1999માં તાઇવાનમાં ભૂકંપના કારણે ભારે વિનાશ થયો હતો. આ દરમિયાન 7.6 મેગ્નીટ્યૂડના ભૂકંપમાં 2400 લોકોનાં મોત થયા હતા. 

આગળની સ્લાઇડ્સમાં જુઓ, ભૂકંપ બાદ તાઇવાનના લોકોને પડતી હાલાકીના PHOTOS... 

સ્થાનિક સમય અનુસાર, આ ભૂકંપ 11.50 વાગ્યે આવ્યો
સ્થાનિક સમય અનુસાર, આ ભૂકંપ 11.50 વાગ્યે આવ્યો
10 માળની બિલ્ડિંગના કાટમાળમાં ફસાયા અનેક લોકો
10 માળની બિલ્ડિંગના કાટમાળમાં ફસાયા અનેક લોકો
સમુદ્ર તટ પર વસેલું હુઆલિએન શહેર તાઇવાન પ્રખ્યાત ટૂરિસ્ટ સ્પોટ છે
સમુદ્ર તટ પર વસેલું હુઆલિએન શહેર તાઇવાન પ્રખ્યાત ટૂરિસ્ટ સ્પોટ છે
માર્શલ હોટલની 10 માળની બિલ્ડિંગનો ગ્રાઉન્ડ ફ્લરો પડી ગયો અને બાકીના ફ્લોર લટકી ગયા
માર્શલ હોટલની 10 માળની બિલ્ડિંગનો ગ્રાઉન્ડ ફ્લરો પડી ગયો અને બાકીના ફ્લોર લટકી ગયા
ઓથોરિટીએ ભૂકંપથી ધરાશાયી થયેલી બિલ્ડિંગ્સના ઉપયોગમાં લેવાયેલા મટિરિયલની તપાસ શરૂ કરી દીધી છે.
ઓથોરિટીએ ભૂકંપથી ધરાશાયી થયેલી બિલ્ડિંગ્સના ઉપયોગમાં લેવાયેલા મટિરિયલની તપાસ શરૂ કરી દીધી છે.
કાટમાળમાં 225 લોકો જખ્મી થયા છે, જ્યારે 145 લોકો ગૂમ થયા છે.
કાટમાળમાં 225 લોકો જખ્મી થયા છે, જ્યારે 145 લોકો ગૂમ થયા છે.
બિલ્ડિંગમાં સ્ટાફ સહિત અનેક લોકો ફસાયા છે જેઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે.
બિલ્ડિંગમાં સ્ટાફ સહિત અનેક લોકો ફસાયા છે જેઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે.
તાઇવાનના તાઇનાનમાં બે વર્ષ પહેલાં આટલી જ તીવ્રતાના ભૂકંપમાં 100 લોકોનાં મોત થયા હતા. વળી, 1999માં 7.6ની તીવ્રતાના ભૂંકપમાં 2400 લોકોનાં મોત થયા હતા.
તાઇવાનના તાઇનાનમાં બે વર્ષ પહેલાં આટલી જ તીવ્રતાના ભૂકંપમાં 100 લોકોનાં મોત થયા હતા. વળી, 1999માં 7.6ની તીવ્રતાના ભૂંકપમાં 2400 લોકોનાં મોત થયા હતા.
ભૂકંપનું કેન્દ્ર પોર્ટ સિટી હુઆલિએનથી ઇસ્ટનોર્થમાં 21 કિમી દૂર જમીનમાં 9.5 કિમીના ઉંડાણમાં હતું
ભૂકંપનું કેન્દ્ર પોર્ટ સિટી હુઆલિએનથી ઇસ્ટનોર્થમાં 21 કિમી દૂર જમીનમાં 9.5 કિમીના ઉંડાણમાં હતું
X
taiwan earthquake news in gujarati, 6.4-magnitude earthquake in taiwan
હોટલની ધરાશાયી બિલ્ડિંગમાંથી બચાવ કાર્ય દરમિયાન બહાર આવતો ટૂરિસ્ટ, ભૂકંપના કારણે અનેક ઇમારતો ધરાશયી થઇ ગઇ અથવા ઝૂકી ગઇહોટલની ધરાશાયી બિલ્ડિંગમાંથી બચાવ કાર્ય દરમિયાન બહાર આવતો ટૂરિસ્ટ, ભૂકંપના કારણે અનેક ઇમારતો ધરાશયી થઇ ગઇ અથવા ઝૂકી ગઇ
ભૂકંપના કારણે અત્યાર સુધી 4 લોકોનાં મોત થયા છેભૂકંપના કારણે અત્યાર સુધી 4 લોકોનાં મોત થયા છે
સ્થાનિક સમય અનુસાર, આ ભૂકંપ 11.50 વાગ્યે આવ્યોસ્થાનિક સમય અનુસાર, આ ભૂકંપ 11.50 વાગ્યે આવ્યો
10 માળની બિલ્ડિંગના કાટમાળમાં ફસાયા અનેક લોકો10 માળની બિલ્ડિંગના કાટમાળમાં ફસાયા અનેક લોકો
સમુદ્ર તટ પર વસેલું હુઆલિએન શહેર તાઇવાન પ્રખ્યાત ટૂરિસ્ટ સ્પોટ છેસમુદ્ર તટ પર વસેલું હુઆલિએન શહેર તાઇવાન પ્રખ્યાત ટૂરિસ્ટ સ્પોટ છે
માર્શલ હોટલની 10 માળની બિલ્ડિંગનો ગ્રાઉન્ડ ફ્લરો પડી ગયો અને બાકીના ફ્લોર લટકી ગયામાર્શલ હોટલની 10 માળની બિલ્ડિંગનો ગ્રાઉન્ડ ફ્લરો પડી ગયો અને બાકીના ફ્લોર લટકી ગયા
ઓથોરિટીએ ભૂકંપથી ધરાશાયી થયેલી બિલ્ડિંગ્સના ઉપયોગમાં લેવાયેલા મટિરિયલની તપાસ શરૂ કરી દીધી છે.ઓથોરિટીએ ભૂકંપથી ધરાશાયી થયેલી બિલ્ડિંગ્સના ઉપયોગમાં લેવાયેલા મટિરિયલની તપાસ શરૂ કરી દીધી છે.
કાટમાળમાં 225 લોકો જખ્મી થયા છે, જ્યારે 145 લોકો ગૂમ થયા છે.કાટમાળમાં 225 લોકો જખ્મી થયા છે, જ્યારે 145 લોકો ગૂમ થયા છે.
બિલ્ડિંગમાં સ્ટાફ સહિત અનેક લોકો ફસાયા છે જેઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે.બિલ્ડિંગમાં સ્ટાફ સહિત અનેક લોકો ફસાયા છે જેઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે.
તાઇવાનના તાઇનાનમાં બે વર્ષ પહેલાં આટલી જ તીવ્રતાના ભૂકંપમાં 100 લોકોનાં મોત થયા હતા. વળી, 1999માં 7.6ની તીવ્રતાના ભૂંકપમાં 2400 લોકોનાં મોત થયા હતા.તાઇવાનના તાઇનાનમાં બે વર્ષ પહેલાં આટલી જ તીવ્રતાના ભૂકંપમાં 100 લોકોનાં મોત થયા હતા. વળી, 1999માં 7.6ની તીવ્રતાના ભૂંકપમાં 2400 લોકોનાં મોત થયા હતા.
ભૂકંપનું કેન્દ્ર પોર્ટ સિટી હુઆલિએનથી ઇસ્ટનોર્થમાં 21 કિમી દૂર જમીનમાં 9.5 કિમીના ઉંડાણમાં હતુંભૂકંપનું કેન્દ્ર પોર્ટ સિટી હુઆલિએનથી ઇસ્ટનોર્થમાં 21 કિમી દૂર જમીનમાં 9.5 કિમીના ઉંડાણમાં હતું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App