ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » China» South Korean appeals court on Monday set Samsung Group heir Jay Y. Lee free

    પ્રેસિડન્ટને લાંચ આપનાર સેમસંગના વારસદાર જેલમાંથી મુક્ત, કોર્ટે અડધી કરી સજા

    divyabhaskar.com | Last Modified - Feb 05, 2018, 07:44 PM IST

    લી સેમસંગ કંપનીના વાઇસ ચેરમેન અને વારસદાર છે, તેઓને જે વાઇ લીના નામથી પણ ઓળખવામાં આવે છે
    • લી સેમસંગ કંપનીના વાઇસ ચેરમેન અને વારસદાર છે
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      લી સેમસંગ કંપનીના વાઇસ ચેરમેન અને વારસદાર છે

      ઇન્ટરનેશનલ ડેસ્કઃ સાઉથ કોરિયાની એક કોર્ટે સોમવારે સેમસંગ કંપનીના વારસદાર લી જે-યોંગને જેલમાંથી મુક્ત કર્યા હતા. લી પર ભ્રષ્ટાચારના આરોપ હતા, તેઓને 5 વર્ષ જેલની સજા મળી હતી. સોમવારે સુનવણી દરમિયાન કોર્ટે લી પર લગાવેલા અનેક આરોપોને હટાવી દીધી, તેની સજા પણ ઘટાડીને અઢી વર્ષ કરી દીધી. જો કે, લીને જેલથી મુક્ત કરવાનો નિર્ણય પોતાના એક ખાસ અધિકાર હેઠળ લીધો છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ઓગસ્ટમાં લોઅર કોર્ટે લીને સાઉથ કોરિયાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ પાર્ક ગે હ્યૂન સહિત અનેક લોકોને લાંચ આપવા અને કરપ્શન જેવા આરોપોમાં દોષી ગણાવ્યા હતા.

      કોણ છે લી જે-યોંગ?


      - લી સેમસંગ કંપનીના વાઇસ ચેરમેન અને વારસદાર છે. તેઓને જે વાઇ લીના નામથી પણ ઓળખવામાં આવે છે. 2014માં પિતા અને સેમસંગના માલિક લી કુન-હીના મોત બાદથી જ લી સેમસંગ ઇલેક્ટ્રોનિક્સમાં મોબાઇલ ફોન અને ચિપ મેકર ઓપરેશનને ડાયરેક્ટ કરી રહ્યા હતા.

      આગળની સ્લાઇડમાં જાણો, શું હતું સ્કેન્ડલ?

    • લીના વકીલે કહ્યું કે, બાકી બચેલી સજાને ખતમ કરવા માટે તેઓ ફરીથી કોર્ટ જશે
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      લીના વકીલે કહ્યું કે, બાકી બચેલી સજાને ખતમ કરવા માટે તેઓ ફરીથી કોર્ટ જશે

      ઇન્ટરનેશનલ ડેસ્કઃ સાઉથ કોરિયાની એક કોર્ટે સોમવારે સેમસંગ કંપનીના વારસદાર લી જે-યોંગને જેલમાંથી મુક્ત કર્યા હતા. લી પર ભ્રષ્ટાચારના આરોપ હતા, તેઓને 5 વર્ષ જેલની સજા મળી હતી. સોમવારે સુનવણી દરમિયાન કોર્ટે લી પર લગાવેલા અનેક આરોપોને હટાવી દીધી, તેની સજા પણ ઘટાડીને અઢી વર્ષ કરી દીધી. જો કે, લીને જેલથી મુક્ત કરવાનો નિર્ણય પોતાના એક ખાસ અધિકાર હેઠળ લીધો છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ઓગસ્ટમાં લોઅર કોર્ટે લીને સાઉથ કોરિયાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ પાર્ક ગે હ્યૂન સહિત અનેક લોકોને લાંચ આપવા અને કરપ્શન જેવા આરોપોમાં દોષી ગણાવ્યા હતા.

      કોણ છે લી જે-યોંગ?


      - લી સેમસંગ કંપનીના વાઇસ ચેરમેન અને વારસદાર છે. તેઓને જે વાઇ લીના નામથી પણ ઓળખવામાં આવે છે. 2014માં પિતા અને સેમસંગના માલિક લી કુન-હીના મોત બાદથી જ લી સેમસંગ ઇલેક્ટ્રોનિક્સમાં મોબાઇલ ફોન અને ચિપ મેકર ઓપરેશનને ડાયરેક્ટ કરી રહ્યા હતા.

      આગળની સ્લાઇડમાં જાણો, શું હતું સ્કેન્ડલ?

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (China Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: South Korean appeals court on Monday set Samsung Group heir Jay Y. Lee free
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `