ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » China» ઝેંગઝોઉ એરપોર્ટ પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો | Mentally abnormal man forces Air China flight emergency landing

  ચીનઃ યાત્રીએ ફાઉન્ટેન પેનના સહારે એર હોસ્ટેસને બનાવી બંધક; ઇમરજન્સી લેન્ડિંગ

  divyabhaskar.com | Last Modified - Apr 15, 2018, 05:17 PM IST

  ચીનના સિવિલ એવિએશન એડમિનિસ્ટ્રેશ અનુસાર, તમામ પેસેન્જર અને ક્રૂ સુરક્ષિત છે
  • યાત્રીએ ક્યા કારણોસર આ પગલું ઉઠાવ્યું તે હજુ સુધી સ્પષ્ટ નથી થઇ શક્યું (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   યાત્રીએ ક્યા કારણોસર આ પગલું ઉઠાવ્યું તે હજુ સુધી સ્પષ્ટ નથી થઇ શક્યું (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ એર ચાઇનની ફ્લાઇટમાં રવિવારે એક યાત્રીએ ફાઉન્ટન પેનના બળે એર હોસ્ટેસને બંધક બનાવી લીધી. ત્યારબાદ કર્મચારીઓએ સેન્ટ્રલ ચીનના ઝેંગઝોઉ એરપોર્ટ પર પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યા બાદ પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો. આ ફ્લાઇટ હૂનાન પ્રાંતના ચાંગશાથી બીજિંગ માટે ટેક ઓફ થઇ હતી. ચીનના સિવિલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અનુસાર, આરોપી યાત્રીએ ક્રૂને ધમકાવવા માટે આવું પગલું ઉઠાવ્યું હતું. તપાસ એજન્સી આરોપીની પૂછપરછ કરી રહી છે.

   ક્રૂને ધમકાવવાનું કારણ આવ્યું સામે

   - ન્યૂઝ એજન્સી અનુસાર, એર ચાઇનની ફ્લાઇટ 1350એ સવારે 8.40 વાગ્યે ચાંગશાથી ટેકઓફ કર્યુ. આ ફ્લાઇટ 11 વાગ્યે બીજિંગ પહોંચવાની હતી. આ દરમિયાન એક યાત્રીએ એર હોસ્ટેસને બંધક બનાવી લીધી.
   - જો કે, કર્મચારીઓએ ચપળતાપૂર્વક ફ્લાઇટને ઝેંગઝોઉ એરપોર્ટ પર લેન્ડ કરાવી. આ પહેલાં અહીં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી. એજન્સીએ ઓરાપી યાત્રીને પકડી લેતાં સંકટ ટળ્યું અને ફ્લાઇટના તમામ પેસેન્જર્સ સુરક્ષિત છે.

   બિઝનેસ ક્લાસમાં થઇ ઘટના

   - આ ફ્લાઇટમાં સવાર એક પેસેન્જરે જણાવ્યું કે, આ ઘટના બિઝનેસ ક્લાસમાં થઇ. તેને ઇકોનોમી ક્લાસથી અલગ કરવાના દરવાજા બંધ હતા. આ કારણે કોઇને કંઇ જાણ ના થઇ કે અંદર શું ચાલી રહ્યું છે.
   - જ્યારે કેટલાંક યાત્રીઓએ બારીની બહાર જોયું તો એરપોર્ટ પર હથિયારો સાથે પોલીસ ગોઠવાયેલી હતી. તેઓની સાથે ફાયર એન્જિન અને એમ્બ્યુલન્સ પણ હતી.

  • ઘટનાના કારણે પ્રાથમિક ધોરણે ઝેંગઝોઉ એરપોર્ટ પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘટનાના કારણે પ્રાથમિક ધોરણે ઝેંગઝોઉ એરપોર્ટ પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો. (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ એર ચાઇનની ફ્લાઇટમાં રવિવારે એક યાત્રીએ ફાઉન્ટન પેનના બળે એર હોસ્ટેસને બંધક બનાવી લીધી. ત્યારબાદ કર્મચારીઓએ સેન્ટ્રલ ચીનના ઝેંગઝોઉ એરપોર્ટ પર પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યા બાદ પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો. આ ફ્લાઇટ હૂનાન પ્રાંતના ચાંગશાથી બીજિંગ માટે ટેક ઓફ થઇ હતી. ચીનના સિવિલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અનુસાર, આરોપી યાત્રીએ ક્રૂને ધમકાવવા માટે આવું પગલું ઉઠાવ્યું હતું. તપાસ એજન્સી આરોપીની પૂછપરછ કરી રહી છે.

   ક્રૂને ધમકાવવાનું કારણ આવ્યું સામે

   - ન્યૂઝ એજન્સી અનુસાર, એર ચાઇનની ફ્લાઇટ 1350એ સવારે 8.40 વાગ્યે ચાંગશાથી ટેકઓફ કર્યુ. આ ફ્લાઇટ 11 વાગ્યે બીજિંગ પહોંચવાની હતી. આ દરમિયાન એક યાત્રીએ એર હોસ્ટેસને બંધક બનાવી લીધી.
   - જો કે, કર્મચારીઓએ ચપળતાપૂર્વક ફ્લાઇટને ઝેંગઝોઉ એરપોર્ટ પર લેન્ડ કરાવી. આ પહેલાં અહીં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી. એજન્સીએ ઓરાપી યાત્રીને પકડી લેતાં સંકટ ટળ્યું અને ફ્લાઇટના તમામ પેસેન્જર્સ સુરક્ષિત છે.

   બિઝનેસ ક્લાસમાં થઇ ઘટના

   - આ ફ્લાઇટમાં સવાર એક પેસેન્જરે જણાવ્યું કે, આ ઘટના બિઝનેસ ક્લાસમાં થઇ. તેને ઇકોનોમી ક્લાસથી અલગ કરવાના દરવાજા બંધ હતા. આ કારણે કોઇને કંઇ જાણ ના થઇ કે અંદર શું ચાલી રહ્યું છે.
   - જ્યારે કેટલાંક યાત્રીઓએ બારીની બહાર જોયું તો એરપોર્ટ પર હથિયારો સાથે પોલીસ ગોઠવાયેલી હતી. તેઓની સાથે ફાયર એન્જિન અને એમ્બ્યુલન્સ પણ હતી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (China Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ઝેંગઝોઉ એરપોર્ટ પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો | Mentally abnormal man forces Air China flight emergency landing
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top