1

Divya Bhaskar

Home » International News » China » Inside photos of North Korea Leader Kim Jong Uns train revealed

આ SECRET ટ્રેનથી પહેલી વાર દેશ બહાર નીકળ્યો તાનાશાહ, અંદરથી દેખાય છે આવી

Divyabhaskar.com | Last Modified - Mar 29, 2018, 05:15 PM IST

દરેક ડબ્બો બુલેટપ્રુફ હોવાના લીધે તેની ઝડપ ઘણી ઓછી છે. તે માત્ર 37 માઈલ પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે

  • Inside photos of North Korea Leader Kim Jong Uns train revealed
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    આ SECRET ટ્રેનથી પહેલી વાર દેશ બહાર નીકળ્યો તાનાશાહ, અંદરથી દેખાય છે આવી

    ઇન્ટરનેશનલ ડેસ્ક: નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોન્ગ ઉનની ટ્રેનની અંદરની તસવીરો સામે આવી છે, જેના દ્વારા તેઓ ચીનની ગુપ્ત મુલાકાતે પહોંચ્યા હતા. આ ટ્રેનમાં બુલેટપ્રુફ કેરેજીસ લાગેલા છે. તેની સિક્યોરિટી માટે ટ્રેનની આગળ અને પાછળ એક ટ્રેન ચાલે છે. જો કે, વજન વધુ હોવાથી તેની ચાલવાની ગતિ ઘણી ધીમી છે, પણ સામે લકઝરી સુવિધાઓ પણ છે. પીળી લાઈન વાળી લીલા રંગની આ એ ટ્રેન છે, જેનાથી તાનાશાહના પિતા કિમ જોન્ગ ઇલએ પણ ચીનનો પ્રવાસ ખેડ્યો હતો. ટ્રેનમાં શું ખાસ છે...

    સાઉથ કોરિયન પ્રેસની 2009ની રિપોર્ટ મુજબ, ટ્રેનમાં લાગેલા દરેક ડબ્બા બુલેટપ્રુફ છે. આ ટ્રેનની સિકયોરોટીની જવાબદારી તેની આગળ-પાછળ ચાલતી બે ટ્રેનો પર હોય છે.

    - દરેક ડબ્બો બુલેટપ્રુફ હોવાના લીધે તેની ઝડપ ઘણી ઓછી છે. તે માત્ર 37 માઈલ પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે
    - અંદરથી આ ટ્રેન ઘણી જ હાઈટેક અને લક્ઝુરિયસ છે. આ લકઝરી સીટ્સથી લઈને વુડ પેનલિંગ પણ ખુબ જ સુંદર છે
    - કિમ જોન્ગ આ ટ્રેનનો ઉપયોગ તેના દેશમાં ટ્રાવેલ કરવા માટે કરે છે. 2015ના એક વીડિયોમાં તે સફેદ કોન્ફ્રન્સ રૂમમાં પોતાના લેપટોપ સાથે બેસેલો પણ નજરે પડે છે
    - સ્વિટ્ઝર્લેન્ડમાં ભણેલા-ગણેલા કિમ જોન્ગ ઉનને કેટલીયે સારી વસ્તુઓ તેના પિતા દ્વારા વારસામાં મળી છે. તે પિતાની જેમ સ્વિસ ચેસ, ક્રિસ્ટલ શેમપેન અને હેંનેસી કોગ્નેકનો શરાબ પસંદ કરે છે.

    આગળ જુઓ કિમની સફર અને ટ્રેનની અંદરના PHOTOS....

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • Inside photos of North Korea Leader Kim Jong Uns train revealed
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    આ SECRET ટ્રેનથી પહેલી વાર દેશ બહાર નીકળ્યો તાનાશાહ, અંદરથી દેખાય છે આવી
  • Inside photos of North Korea Leader Kim Jong Uns train revealed
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    આ SECRET ટ્રેનથી પહેલી વાર દેશ બહાર નીકળ્યો તાનાશાહ, અંદરથી દેખાય છે આવી
  • Inside photos of North Korea Leader Kim Jong Uns train revealed
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

More From International News

Trending