ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » China» China shanghai pillar broke into two pieces and hit a moving bus

  ચાલુ બસ પર અચાનક બિલ્ડિંગ પરથી પડ્યો પિલર

  DivyaBhaskar.com | Last Modified - Mar 08, 2018, 06:39 PM IST

  ચીનનાં નંચાંગ ચાંગબી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ખરાબ વાતાવરણને કારણે રોડ પર ચાલતી બસ પર અચાનક પિલર પડ્યો હતો
  • ચાલુ બસ પર અચાનક બિલ્ડિંગ પરથી પડ્યો પિલર
   સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ચીનનાં નંચાંગ ચાંગબી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ખરાબ વાતાવરણને કારણે રોડ પર ચાલતી બસ પર અચાનક પિલર પડ્યો હતો. જોરથી ફૂંકાતા પવનને કારણે બિલ્ડિંગ પરથી પિલર નીચે પડ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે પિલરનાં બે ટુકડા થઈ જાય છે. પિલર બસ પર પડે છે અને બસનાં છાપરાને નુકસાન થાય છે. બસની અંદર લાગેલા CCTVમાં જોઈ શકાય છે કે પિલર પડવાથી બસની અંદર બેઠેલાં લોકો ઘભરાઈ જાય છે. બસની અંદર પણ નુકસાન થાય છે. આ દુર્ઘટના થવાં છતાં કોઈ પેસેન્જરને કંઈ સદનસીબે કોઈ નુકસાન થતું નથી.
  No Comment
  Add Your Comments
  (China Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: China shanghai pillar broke into two pieces and hit a moving bus
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top