ચીનનો આ ટાવર રોજ 1 કરોડ ક્યુબિક મીટર પ્રદૂષિત હવા ફિલ્ટર કરશે

એર પોલ્યૂશન ઓછું કરવા ચીને બનાવ્યો દુનિયાનો સૌથી મોટો એર પ્યુરીફાયર ટાવર

DivyaBhaskar.com | Updated - Jan 18, 2018, 09:35 PM
China builds worlds biggest air purifier
ચીનઃ ચીનની રાજધાની બીજિંગ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર છે. ત્યાં વાયુ પ્રદૂષણની સ્થિતિ એ છે કે વ્યક્તિના શરીરમાં 21 સિગારેટ જેટલો ધુમાડો જાય છે. આ સમસ્યાના એક ક્વિક ઉકેલ તરીકે ચીને દુનિયાનો સૌથી મોટો 330 ફૂટ ઊંચો એર પ્યોરિફાયર ટાવર બનાવ્યો છે. તેનાં સફળ ટ્રાયલ પણ શરૂ થઈ ચૂક્યાં છે.

X
China builds worlds biggest air purifier
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App