બાળકે લિફ્ટમાં મૂત્ર વિસર્જન કર્યું અને થઇ જોવા જેવી

લિફ્ટનાં કંટ્રોલ બટન પર મૂત્ર વિસર્જન કરે છે. જેનાં કારણે લિફ્ટનાં કંટ્રોલ બટન શૉટ થઈ જાય છે

DivyaBhaskar.com | Updated - Feb 26, 2018, 05:31 PM
Boy Trapped In Elevator After Peeing In It
ઇન્ટરનેશલ ડૅસ્કઃ સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બાળક લિફ્ટમાં ફસાઈ જાય છે. લિફ્ટમાં ફસાવવાનું કારણ ખૂબ જ વિકૃત છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બાળક એકલો લિફ્ટમાં છે, તે લિફ્ટનાં કંટ્રોલ બટન પર મૂત્ર વિસર્જન કરે છે. જેનાં કારણે લિફ્ટનાં કંટ્રોલ બટન શૉટ થઈ જાય છે. બાળક લિફ્ટની બહાર નીકળવા બટન દબાવે છે પણ લિફ્ટનો દરવાજો ખૂલતો નથી. લિફ્ટની લાઇટ ચાલુ-બંધ થાય છે અને અચાનક જ અંધારું થઈ જાય છે. લોકલ રિપોર્ટ મુજબ, બાળકને હેમખેમ લિફ્ટમાંથી બહાર કાઢી લેવામાં આવ્યો છે. આ ઘટના ચીનનાં ચૉન્ગકિંગ શહેરની છે. સોશિયલ મીડિયામાં લોકો આ બાળકને દોષી ઠેરવી આ હરકતને શરમજનક કહી રહ્યા છે.

X
Boy Trapped In Elevator After Peeing In It
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App