ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » China» Indias foreign policy has become vibrant and assertive under the Modi government

  વિશ્વમાં ઇન્ડિયન ડિપ્લોમસીની ગુંજ, મોદી રાજમાં સુપર પાવર તરફ દેશઃ ચીન

  divyabhaskar.com | Last Modified - Jan 31, 2018, 04:27 PM IST

  ભારતમાં એમ્બેસેડર રહી ચૂકેલા રોન્ગ યિંગે કહ્યું કે, છેલ્લાં ત્રણ વર્ષમાં ભારતની ડિપ્લોમસીને દ્રઢ નિશ્ચયી કહી શકાય છે.
  • ગયા વર્ષે 73 દિવસના ડોકલામ વિવાદમાં ભારતની ડિપ્લોમસીથી ચીન પાછા જવું પડ્યું હતું. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગયા વર્ષે 73 દિવસના ડોકલામ વિવાદમાં ભારતની ડિપ્લોમસીથી ચીન પાછા જવું પડ્યું હતું. (ફાઇલ)

   બીજિંગઃ ચીનની એક થિંક ટેન્કે કહ્યું કે, ભારતની ફોરેન પોલીસી (ડિપ્લોમસી)ની ચમક આખા વિશ્વમાં જોવા મળી રહી છે. નરેન્દ્ર મોદી સરકારના કાર્યકાળમાં દેશની રિસ્ક લેવાની કેપેસિટીમાં વધારો થયો છે. ભારતને લઇને ચીનમાં પહેલીવાર આ પ્રકારની સ્ટડી એવા સમયે સામે આવી છે જ્યારે 73 દિવસ ચાલેલા ડોકલામ વિવાદમાં ભારતને ડિપ્લોમેટિક જીત મળી હતી.

   ભારતની સુપર પાવર બનવાની રણનીતિ
   - ભારતને લઇને આ વાતો ચાઇના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝ (CIIS)ના વાઇસ પ્રેસિડન્ટ રોન્ગ યિંગે કહી છે. રોન્ગ ભારતમાં ચીનના એમ્બેસેડર રહી ચૂક્યા છે.
   - યિંગે કહ્યું કે, છેલ્લાં ત્રણ વર્ષમાં ભારતની ડિપ્લોમસીને દ્રઢ નિશ્ચયી કહી શકાય છે. મોદીની આગેવાનીમાં ભારતે પોતાની અલગ પ્રકારની ફોરેન પોલીસી તૈયાર કરી છે. તેને તમે નવી પરિસ્થિતિઓમાં ભારતના સુપર પાવર બનવાની રણનીતિ પણ કહી શકો છો.
   - યિંગે એમ પણ કહ્યું કે, ભારતના ચીન, સાઉથ અને સાઉથ-ઇસ્ટ એશિયાના નજીકના સંબંધો છે. સાથે જ તેના અમેરિકા અને જાપાનમાં સારાં સંબંધો છે. હાલના સમયમાં મોદી સરકાર પોતાના સંબંધોને દ્વિપક્ષીય ફાયદા માટે ઉપયોગ કરી રહી છે.

   ભારત-ચીનના સંબંધોની ધીમી ચાલ
   - યિંગે કહ્યું, જ્યારથી મોદીએ પીએમ પદ સંભાળ્યું છે, ત્યારથી ભારત-ચીનના સંબંધોની ચાલ ધીમી જ રહી છે.
   - ગયા વર્ષે સિક્કિમ સેક્ટરમાં થયેલા ડોકલામ મામલે ભારત-ચીન બોર્ડરનો મુદ્દો ઉભો થયો, ઉપરાંત બંને દેશોના ઓવરઓલ સંબંધો પર પણ તેની અસર પડી.
   - ભારત-ચીનને જોઇએ કે એકબીજાંના સહયોગ માટે રણનીતિની સહમતિ તૈયાર કરે.
   - જ્યારે મોટાંભાગના દેશ વિકાસની રાહ પર છે એવામાં ભારત અને ચીન પણ પાર્ટનર્સ અને કોમ્પિટિટર્સ છે.

  • હાલમાં જ ચીને કહ્યું કે, ડોકલામ તેની ટેરિરરી છે અને તેને ત્યાં ડેવલપમેન્ટ કરવાનો હક્ક છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   હાલમાં જ ચીને કહ્યું કે, ડોકલામ તેની ટેરિરરી છે અને તેને ત્યાં ડેવલપમેન્ટ કરવાનો હક્ક છે. (ફાઇલ)

   બીજિંગઃ ચીનની એક થિંક ટેન્કે કહ્યું કે, ભારતની ફોરેન પોલીસી (ડિપ્લોમસી)ની ચમક આખા વિશ્વમાં જોવા મળી રહી છે. નરેન્દ્ર મોદી સરકારના કાર્યકાળમાં દેશની રિસ્ક લેવાની કેપેસિટીમાં વધારો થયો છે. ભારતને લઇને ચીનમાં પહેલીવાર આ પ્રકારની સ્ટડી એવા સમયે સામે આવી છે જ્યારે 73 દિવસ ચાલેલા ડોકલામ વિવાદમાં ભારતને ડિપ્લોમેટિક જીત મળી હતી.

   ભારતની સુપર પાવર બનવાની રણનીતિ
   - ભારતને લઇને આ વાતો ચાઇના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝ (CIIS)ના વાઇસ પ્રેસિડન્ટ રોન્ગ યિંગે કહી છે. રોન્ગ ભારતમાં ચીનના એમ્બેસેડર રહી ચૂક્યા છે.
   - યિંગે કહ્યું કે, છેલ્લાં ત્રણ વર્ષમાં ભારતની ડિપ્લોમસીને દ્રઢ નિશ્ચયી કહી શકાય છે. મોદીની આગેવાનીમાં ભારતે પોતાની અલગ પ્રકારની ફોરેન પોલીસી તૈયાર કરી છે. તેને તમે નવી પરિસ્થિતિઓમાં ભારતના સુપર પાવર બનવાની રણનીતિ પણ કહી શકો છો.
   - યિંગે એમ પણ કહ્યું કે, ભારતના ચીન, સાઉથ અને સાઉથ-ઇસ્ટ એશિયાના નજીકના સંબંધો છે. સાથે જ તેના અમેરિકા અને જાપાનમાં સારાં સંબંધો છે. હાલના સમયમાં મોદી સરકાર પોતાના સંબંધોને દ્વિપક્ષીય ફાયદા માટે ઉપયોગ કરી રહી છે.

   ભારત-ચીનના સંબંધોની ધીમી ચાલ
   - યિંગે કહ્યું, જ્યારથી મોદીએ પીએમ પદ સંભાળ્યું છે, ત્યારથી ભારત-ચીનના સંબંધોની ચાલ ધીમી જ રહી છે.
   - ગયા વર્ષે સિક્કિમ સેક્ટરમાં થયેલા ડોકલામ મામલે ભારત-ચીન બોર્ડરનો મુદ્દો ઉભો થયો, ઉપરાંત બંને દેશોના ઓવરઓલ સંબંધો પર પણ તેની અસર પડી.
   - ભારત-ચીનને જોઇએ કે એકબીજાંના સહયોગ માટે રણનીતિની સહમતિ તૈયાર કરે.
   - જ્યારે મોટાંભાગના દેશ વિકાસની રાહ પર છે એવામાં ભારત અને ચીન પણ પાર્ટનર્સ અને કોમ્પિટિટર્સ છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (China Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Indias foreign policy has become vibrant and assertive under the Modi government
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `