ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » China» India and China must come togather for strong bond Says Chinese Foreign Minister

  ભારત ઈચ્છે તો હિમાલય પણ ન રોકી શકે અમારી દોસ્તી: ચીન

  divyabhaskar.com | Last Modified - Mar 08, 2018, 05:36 PM IST

  ચીનના વિદેશમંત્રી વાંગ યીએ કહ્યું છે કે ભારત અને ચીને પરસ્પરના મતભેદો ભૂલીને પોતાના સંબંધોને મજબૂત કરવા જોઇએ
  • CPEC યોજના હેઠળ ચીન વિવાદિત PoKથી રસ્તો બનાવવા માંગે છે, જેના પર ભારતને વાંધો છે. (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   CPEC યોજના હેઠળ ચીન વિવાદિત PoKથી રસ્તો બનાવવા માંગે છે, જેના પર ભારતને વાંધો છે. (ફાઇલ)

   બેઇજિંગ: ચીનના વિદેશમંત્રી વાંગ યીએ કહ્યું છે કે ભારત અને ચીને પોતાના પરસ્પરના મતભેદો ભૂલીને પોતાના સંબંધોને મજબૂત કરવા પર ભાર આપવો જોઇએ. સંસદ સત્ર દરમિયાન વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં વાંગે કહ્યું કે ભારત અને ચીને લડવું ન જોઇએ પરંતુ સાથે મળીને કામ કરવું જોઇએ. તેમણે કહ્યું કે આ માટે જરૂરી છે કે બંને દેશ પોતાના માનસિક અવરોધોને દૂર કરે, કારણકે જો અમે સાથે આવી ગયા તો હિમાલય પણ અમારી દોસ્તીની વચ્ચે નહીં આવી શકે.

   મુશ્કેલીઓ છતાં વધી રહ્યા છે ભારત-ચીનના સંબંધ

   - 2017માં ચીન અને ભારત વચ્ચે ઊભા થયેલા નવા વિવાદો પર વાંગે કહ્યું, "કેટલીક મુશ્કેલીઓ અને તકલીફો છતાંપણ ભારત અને ચીનના પરસ્પરના સંબંધોમાં સુધાર થયો છે."

   - તેમણે કહ્યું, "ચીન પોતાના અધિકારો અને હિતોનું ધ્યાન રાખવાની સાથે ભારત સાથે પોતાના સંબંધોને પણ મજબૂત કરવાની કોશિશ કરી રહ્યું છે."
   - "ચીની અને ભારતીય નેતાઓએ ભવિષ્યમાં બંને દેશોના સંબંધોને લઇને એક કૂટનૈતિક વિચારધારા બનાવી લીધી છે. ચીની ડ્રેગન અને ભારતીય હાથીએ પરસ્પર લડવું ન જોઇએ પરંતુ સાથે મળીને સંબંધો મજબૂત કરવા જોઇએ. જો બંને દેશ સાથે આવી ગયા તો 'એક ઔર એક દો નહીં ગ્યારહ' થઇ જશે."

   - વાંગે કહ્યું, "આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ ઝડપથી બદલાઇ રહી છે અને આ સ્થિતિમાં ચીન-ભારત એકબીજાને સપોર્ટ કરવો જોઇએ, જેથી બંને દેશો વચ્ચે શંકા અને વિવાદ ખતમ થઇ શકે. જો આપણે એકબીજા પર ભરોસો કરીશું તો હિમાલય પણ અમારી દોસ્તીને રોકી નહીં શકે."

   બેલ્ટ એન્ડ રોડ પ્રોગ્રામ પર કોઇ ખતરો નથી

   - ચીને વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટના જવાબમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાની ઇન્ડો-પેસિફિક સ્ટ્રેટેજી પર વાંગે કહ્યું કે આવા સુરખીઓમાં આવતા આઇડિયાઓની કોઇ કમી નથી. જોકે, આ સમુદ્રના ફીણ જેવું છે જે થોડા સમયમાં ખતમ થઇ જશે.

   - ઉલ્લેખનીય છે કે ઘણા એક્સપર્ટ્સ ચાર દેશોની યોજનાને વન-બેલ્ટ-વન-રોડ (OBOR)નો જવાબ અને ચીનની તાકાતમાં લગામ કસવાનો રસ્તો માની રહ્યા છે, પરંતુ ચારેય દેશ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે કોઇને નિશાન નથી બનાવી રહ્યા.

   - વાંગે કહ્યું, "આપણે આ ભૂલવું ન જોઇએ કે OBOR પરિયોજનાને 100થી વધુ દેશોએ સપોર્ટ કર્યો છે. આજકાલ દેશોની વચ્ચે કોલ્ડવોર જેવી વાતો જૂની થઇ ચૂકી છે અને બજારમાં તેમની કોઇ જગ્યા નથી."

  • ચીનના વિદેશમંત્રી વાંગ યીએ આ વર્ષે પહેલીવાર બંને દેશોના સંબંધ પર નિવેદનો આપ્યા.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચીનના વિદેશમંત્રી વાંગ યીએ આ વર્ષે પહેલીવાર બંને દેશોના સંબંધ પર નિવેદનો આપ્યા.

  • ડોકલામ વિવાદ પર 73 દિવસો સુધી સામસામે રહી હતી ભારત અને ચીનની સેનાઓ.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ડોકલામ વિવાદ પર 73 દિવસો સુધી સામસામે રહી હતી ભારત અને ચીનની સેનાઓ.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (China Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: India and China must come togather for strong bond Says Chinese Foreign Minister
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `