ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » China» A Fire broke out in Sejong General Hospital in the South Korean city of Miryang

    સાઉથ કોરિયાની હોસ્પિટલમાં ભીષણ આગઃ 41નાં મોત, 70થી વધુ ઘાયલ

    divyabhaskar.com | Last Modified - Jan 26, 2018, 12:38 PM IST

    અંદાજિત 70 લોકો ઘાયલ છે, તેમાં પણ 11ની હાલત વધુ ગંભીર છે
    • 2008થી ચાલી રહેલી આ હોસ્પિટલ અને નર્સિંહ હોમમાં 200 દર્દીઓને રાખવાની વ્યવસ્થા છે.
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      2008થી ચાલી રહેલી આ હોસ્પિટલ અને નર્સિંહ હોમમાં 200 દર્દીઓને રાખવાની વ્યવસ્થા છે.

      ઇન્ટરનેશનલ ડેસ્કઃ સાઉથ કોરિયાના મિરયાંગ શહેરના સેજોંગ હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાથી ઓછામાં ઓછા 41 લોકોનાં મોત થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃતકોની સંખ્યામાં વધારો થઇ શકે છે. આગ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં લાગી છે. સમાચાર એજન્સી યૉનહાપના જણાવ્યા અનુસાર, આ હાર્ટ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં મોટાંભાગે મોટી ઉંમરના દર્દીઓ હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અંદાજિત 70 લોકો ઘાયલ છે, તેમાં પણ 11ની હાલત વધુ ગંભીર છે. જેથી મૃતકોની સંખ્યામાં વધારો થઇ શકે છે.

      ઇમરજન્સી વોર્ડમાં લાગી આગ

      - પ્રાપ્ત માહિતી અનુસાર, આગ લાગવાના સમયે હોસ્પિટલની પાસે નર્સિંગ હોમમાં અંદાજિત 200 દર્દીઓ દાખલ હતા. જેમાંથી કેટલાંકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
      - ફાયર ચીફ ચોઇ માન-વૂએ જણાવ્યું કે, આગ ઇમરજન્સી વોર્ડમાં સ્થાનિક સમયે 7.30 વાગ્યે લાગી. જો કે, તેઓએ એમ પણ જણાવ્યું કે, આગ લાગવાના કારણો વિશે હજુ સુધી જાણકારી મળી નથી.
      - એએફપીએ જણાવ્યું કે, પીડિત હોસ્પિટલ અને નર્સિંગ હોમ બંને સ્થળોથી આવ્યા. જેમાંથી કેટલાંકને બીજી હોસ્પિટલ લઇ જવા દરમિયાન મોત થયું.
      - યૉનહાપ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, નર્સિંગ હોમમાંથી 93 દર્દીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

      ગત મહિને પબ્લિક જીમમાં આગ લાગવાથી 29નાં મોત

      - મિરયાંગ શહેર રાજધાની સિયોલથી અંદાજિત 270 કિલોમીટર દૂર છે. 2008થી ચાલી રહેલી આ હોસ્પિટલ અને નર્સિંહ હોમમાં 200 દર્દીઓને રાખવાની વ્યવસ્થા છે.
      - હોસ્પિટલમાં 35 મેડિકલ સ્ટાફ કામ કરે છે.
      - ગત મહિને સાઉથ કોરિયાના શહેર જેસીહોનના પબ્લિક જીમમાં આગ લાગવાથી 29 લોકોનાં મોત થયા હતા.

      સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

    • આગ ઇમરજન્સી વોર્ડમાં સ્થાનિક સમય અનુસાર, સવારે 7.30 વાગ્યે લાગી
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      આગ ઇમરજન્સી વોર્ડમાં સ્થાનિક સમય અનુસાર, સવારે 7.30 વાગ્યે લાગી

    • કેટલાંક દર્દીને બીજી હોસ્પિટલ લઇ જવા દરમિયાન મોત થયા
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      કેટલાંક દર્દીને બીજી હોસ્પિટલ લઇ જવા દરમિયાન મોત થયા

    • નર્સિંગ હોમમાંથી 93 દર્દીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      નર્સિંગ હોમમાંથી 93 દર્દીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

    • આગ લાગવાના કારણો વિશે હજુ સુધી જાણકારી મળી નથી.
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      આગ લાગવાના કારણો વિશે હજુ સુધી જાણકારી મળી નથી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (China Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: A Fire broke out in Sejong General Hospital in the South Korean city of Miryang
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `