Home » International News » China » President Xi Jinping is attempting to modernize Chinas armed forces

ચીને ડિફેન્સ બજેટમાં કર્યો અધધ વધારો, છતાં આ એક દેશથી રહી ગયું પાછળ

Divyabhaskar.com | Updated - Mar 05, 2018, 05:03 PM

businessinsider.inમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, ચીનની મિલિટરી બીજાં નંબરે નથી

  • President Xi Jinping is attempting to modernize Chinas armed forces
    +9બીજી સ્લાઈડ્સ જુઓ

    ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સૈન્ય બજેટ વધારવા માટે કોશિશ કરી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર, અમેરિકાનું ડિફેન્સ બજેટ આગામી વર્ષે 7 ટકા વધી શકે છે. વળી, ચીને આ વર્ષે ડિફેન્સ બજેટમાં 8.1 ટકાનો વધારો કરી દીધો છે. બજેટની વાત કરીએ તો ચીન અમેરિકા બાદ સૈન્ય પર સૌથી વધારે ખર્ચ કરે છે. પરંતું શું ચીનનો મિલિટરી પાવર પણ રેન્કિંગમાં બીજાં સ્થાને છે? ચાલો જાણીએ...

    - ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ તરફથી શક્તિશાળી મિલિટરીવાળા દેશોની રેન્કિંગ કરવામાં આવે છે.
    - businessinsider.inમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, ચીનની મિલિટરી બીજાં નંબરે નથી.

    આગળની સ્લાઇડ્સમાં વિગતવાર જાણો, અમેરિકા અને ચીન સહિત અન્ય દેશોના મિલિટરી પાવર વિશે...

  • President Xi Jinping is attempting to modernize Chinas armed forces
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • President Xi Jinping is attempting to modernize Chinas armed forces
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • President Xi Jinping is attempting to modernize Chinas armed forces
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • President Xi Jinping is attempting to modernize Chinas armed forces
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • President Xi Jinping is attempting to modernize Chinas armed forces
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • President Xi Jinping is attempting to modernize Chinas armed forces
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • President Xi Jinping is attempting to modernize Chinas armed forces
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • President Xi Jinping is attempting to modernize Chinas armed forces
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • President Xi Jinping is attempting to modernize Chinas armed forces
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ