ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » China» China has been struggling with smog for years now the country has done something un-thinkable

  એર પોલ્યુશન ઘટાડવા માટે ચીનને બનાવ્યો વિશ્વનો સૌથી ઊંચો ટાવર

  divyabhaskar.com | Last Modified - Jan 17, 2018, 01:39 PM IST

  હવા સ્વચ્છ કરવા માટે ચીને બનાવ્યો વિશ્વનો સૌથી ઉંચો ટાવર, 330 ફૂટ હાઇટ
  • આ ટાવરથી અંદાજિત 10 કિલોમીટરની રેન્જમાં વાયુ પ્રદૂષણ ઘટવાનો દાવો કરવામાં આવ્યો છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ ટાવરથી અંદાજિત 10 કિલોમીટરની રેન્જમાં વાયુ પ્રદૂષણ ઘટવાનો દાવો કરવામાં આવ્યો છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ચીને વિશ્વનો સૌથી ઉંચો એર પ્યુરિફાયર ટાવર તૈયાર કર્યો છે, જેની ઉંચાઇ 330 ફૂટ છે. આ ટાવરની ટ્રાયલ શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ચીનની રાજધાની બીજિંગ વિશ્વના સૌથી પોલ્યુટેડ શહેરોમાંથી એક છે. અહીં દર વર્ષે ધૂમાડો અને ધુમ્મસના કારણે લોકોના જીવન પર અસર પડે છે. એક સર્વે અનુસાર, બીજિંગમાં દરેક વ્યક્તિના શરીરમાં દરરોજની 21 સિગારેટ જેટલો ધુમાડો જાય છે.

   સાયન્ટિસ્ટ કરી રહ્યા છે ટાવરને ટેસ્ટ
   - ન્યૂઝ એજન્સીએ સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના આધારે જણાવ્યું કે, આ ટાવર ઝિયાનમાં લગાવવામાં આવ્યો છે.
   - ચાઇનીઝ એકેડમી ઓફ સાયન્સમાં મોજૂદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્થ એન્વાયર્મેન્ટના સાયન્ટિટ્સ આ ટાવરનું ટેસ્ટિંગ કરી રહ્યા છે.

   10 KMની રેન્જમાં હવા શુદ્ધ કરશે
   - રિસર્ચના હેડ કાઓ જુંજીએ જણાવ્યું કે, ટાવરને લગાવ્યા બાદ તેની આસપાસના 10 કિલોમીટરના એરિયામાં છેલ્લાં કેટલાંક મહિનમાં હવાની ક્વોલિટીમાં સુધારો જોવા મળ્યો છે.
   - તેઓએ એવો દાવો પણ કર્યો છે કે જ્યારથી આ ટાવરને લગાવ્યો છે, અહીંની અંદાજિત એક કરોડ ક્યૂબિક મીચર હવા શુદ્ધ થઇ ગઇ છે.
   - તેઓએ જણાવ્યું કે, આ ટાવર ગ્રીન હાઉસિસની મદદથી કામ કરે છે, જે તેના બેઝમાં ફૂટબોલના મેદાનથી અંદાજિત અડધા એરિયા બરાબર એરિયામાં બનેલા છે.

   ક્રિટિકલ કન્ડિશનમાં પણ ટાવરની આસપાસ હવા સ્વચ્છ હતી
   - જુંજીના જણાવ્યા અનુસાર, આ સૌથી મોટી સફળતા છે જ્યારે શહેરમાં પોલ્યુશનનું લેવલ ક્રિટિકલ કેટેગરીમાં હતું તો ટાવરની આસપાસની હવા મોડરેટ સ્ટેજમાં હતી.
   - તેઓએ એમ પણ કહ્યું કે, આ ટેસ્ટ અત્યારે શરૂઆતના દોરમાં છે અને તેમાં વધુ ટેસ્ટ થશે. રિઝલ્ટ અંગે ડિટેલમાં માહિતી માર્ચ મહિનામાં આપવામાં આવશે.

   દિવસમાં વિજળી વગર કામ કરે છે ટાવર
   - જુંજીના જણાવ્યા અનુસાર, દિવસના સમયે ટાવરને વિજળીની ઓછી જરૂર પડે છે. ટેસ્ટ દરમિયાન ટાવરની કામગીરી નોંધપાત્ર રીતે સારી છે.
   - તેઓએ જણાવ્યું કે, ફૂલ સાઇઝનો આ ટાવર અંદાજિત 500 મીટર (1640 ફૂટ) ઉંચો હશે. જેની પહોળાઇ (ડાયમીટર) 200 મીટર (656 ફૂટ) હશે. તેને બનાવનાર કારીગરોએ 2014માં તેના માટે પેટન્ટ એપ્લિકેશન આપી દીધી હતી.
   - આ ટાવર 30 વર્ગ કિલોમીટર (11.6 વર્ગ માઇલ)ના વિસ્તારની હવાને શુધ્ધ કરી શકે છે. નાની શહેરોને સ્વચ્છ હવા આપવા માટે આ પુરતું છે.

   દિલ્હીમાં થોડાં મહિના પહેલાં શરૂ થયો હતો એન્ટી સ્મોગ ગન ટેસ્ટ
   - દિલ્હી-એનસીઆરમાં સ્મોગ સામે લડવા માટે અરવિંદ કેજરીવાલની સરકારે એન્ટી સ્મોગ ગનની ટ્રાયલ શરૂ કરી હતી.
   - દિલ્હી સેક્રેટેરિયટ બાદ 20 ડિસેમ્બરના રોજ રાજધાનીના આનંદ વિહાર બસ સ્ટેન્ડ પર આ ગનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.
   - આ ગન હવામાં 50 મીટર ઉપર સુધી પાણીના નાના નાના કણો છોડીને પોલ્યુશન ઘટાડી શકે છે. આ એક મશીનની કિંમત અંદાજિત 20 લાખ રૂપિયા છે.
   - સીવિયર સ્મોગના સમયે ચીનમાં પણ આ ગનનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં આ પ્રકારનો આ પહેલો પ્રયોગ છે.

  • ચીનની રાજધાની બીજિંગ વિશ્વના સૌથી પોલ્યુટેડ શહેરોમાંથી એક છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચીનની રાજધાની બીજિંગ વિશ્વના સૌથી પોલ્યુટેડ શહેરોમાંથી એક છે. (ફાઇલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (China Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: China has been struggling with smog for years now the country has done something un-thinkable
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `