Divya Bhaskar

Home » International News » China » North Koreas famous 229-strong squad of glam cheerleaders arrive in South Korea

ઓલિમ્પિક ગેમ્સ માટે SK જશે કિમની બહેન, આજે પહોંચી 229 ચીયરલીડર્સ

Divyabhaskar.com | Updated - Feb 07, 2018, 08:21 PM

31 વર્ષની કિમ યો-જોંગ નોર્થ કોરિયાની વર્કર્સ પાર્ટી અનો પોલિત બ્યૂરોની મેમ્બર છે

  • North Koreas famous 229-strong squad of glam cheerleaders arrive in South Korea
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    વિન્ટર ઓલિમ્પિકમાં પહેલીવાર બંને દેશો એક જ ફ્લેગની નીચે માર્ચપાસ્ટ કરશે

    ઇન્ટરનેશનલ ડેસ્કઃ સાઉથ કોરિયામાં શુક્રવારે વિન્ટર ઓલિમ્પિક ગેમ્સ શરૂ થઇ રહી છે. જેની ઇનોગરેશન સેરેમનીમાં નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનની બહેન પણ ભાગ લેશે. કિમની બહેનનું નામ કિમ યો જોંગ છે, તે નોર્થ કોરિયાની રૂલિંગ વર્કર્સ પાર્ટી અને પોલિતબ્યૂરોની મેમ્બર છે. વિન્ટર ઓલિમ્પિકમાં પહેલીવાર બંને દેશો એક જ ફ્લેગની નીચે માર્ચપાસ્ટ કરશે. અનેક દેશો નોર્થ કોરિયાના આ પગલાંને સાઉથ કોરિયાના સંબંધો સુધારવાની પહેલ તરીકે જોઇ રહ્યા છે. જો કે, અમેરિકા અને જાપાને નોર્થ કોરિયા પર સ્પોર્ટ્સ દરમિયાન પ્રોપેગન્ડા ફેલાવવાનો આરોપ લગાવ્યા છે.

    280 મેમ્બરના ડેલિગેશનમાં 229 ચીયરલીડર્સ


    - ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે નોર્થ કોરિયાનું 280 મેમ્બર્સનું ગ્રુપ બુધવારે સિયોલ પહોંચ્યુ. તેનું નેતૃત્વ દેશના સ્પોર્ટ્સ મિનિસ્ટર કિમ ઇલ-ગુક કરી રહ્યા છે.
    - ગ્રુપમાં સૌથી વધારે 229 ચીયરલીડર્સ રાખવામાં આવી છે. આ સિવાય નેશનલ ઓલિમ્પિક કમિટીના 4 અધિકારી, 26 ખેલાડીઓ અને 21 જર્નાલિસ્ટ્સ પણ ડેલિગેશનમાં સામેલ છે.

    આગળની સ્લાઇડ્સમાં જાણો, નોર્થ કોરિયા પર પ્રતિબંધ લગાવશે અમેરિકા...

  • North Koreas famous 229-strong squad of glam cheerleaders arrive in South Korea
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    31 વર્ષની કિમ યો-જોંગ નોર્થ કોરિયાની વર્કર્સ પાર્ટી અનો પોલિત બ્યૂરોની મેમ્બર છે
  • North Koreas famous 229-strong squad of glam cheerleaders arrive in South Korea
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    અનેક દેશો નોર્થ કોરિયાના આ પગલાંને સાઉથ કોરિયાના સંબંધો સુધારવાની પહેલ તરીકે જોઇ રહ્યા છે.

    પ્રતિબંધ લગાવશે અમેરિકા 
    - બીજી તરફ, કોરિયાએ નોર્થ કોરિયાના ઇરાદાઓ પર શંકા વ્યક્ત કરી છે. ઓલિમ્પિક ઓપનિંગ સેરેમનીમાં અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ માઇક પેન્સ પણ હાજર રહેશે. 
    - શુક્રવારે પેન્સ ટોક્યોની મુલાકાત પર હતા. પેન્સે અહીં જાહેરાત કરી હતી કે, અમેરિકા નોર્થ કોરિયા પર વધુ કડક પ્રતિબંધ લગાવશે. 
    - વળી, જાપાનના ચીફ કેબિનેટ સેક્રેટરી યોશીહિદે સુગાએ કહ્યું કે, આપણે નોર્થ કોરિયાની કૂટનીતિથી બેવકૂફના બનવું જોઇએ. 

     

  • North Koreas famous 229-strong squad of glam cheerleaders arrive in South Korea
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    વર્લ્ડ સ્ટુડન્ટ્સ ગેમ્સ 2003માં નોર્થ કોરિયન ચીયર લીડર્સ (ફાઇલ)
  • North Koreas famous 229-strong squad of glam cheerleaders arrive in South Korea
    કિમ જોંગ-ઉન તેની બહેન કિમ યો જોંગ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending