તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફોરેન ભણવા જતાં સ્ટુડન્ટ્સ સાથે શું લઇ જઉં ન લઇ જઉંમાં ભારે કન્ફ્યૂઝ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્કઃ મોટી સંખ્યામાં ગુજરાતી સ્ટુડન્ટ્સ ફોરેનમાં ભણી રહ્યા છે. એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, કમ્પ્યૂટર સાયન્સને લગતાં કોર્સ સ્ટુડન્ટ્સમાં પોપ્યુલર છે. ઘણીવાર ભારતમાંથી વિદેશ ભણવા જતા વિદ્યાર્થીને મૂંઝવણ હોય છે કે, વિદેશ શું સાથે લઈ જવું અને શું ના લઈ જવું?
ખાસ કરીને ફોરેન સ્ટુડન્ટ્સ વિવિધ પ્રકારના ટેન્શન હોય છે. જેમકે સ્ટુડન્ટ્સે લગેજને લગતું શું ધ્યાન રાખવું, ટ્રાવેલિંગ દરમિયાન કેવા કપડાં પહેરવા, કેબિન બેગમાં શું રાખવું, કઇ વસ્તુ સાથે ન લઇ જવી જેવી બેઝિક ટિપ્સ છે.
સ્લાઇડ્સ બદલોને જાણો ફોરેન જતાં સ્ટુડન્ટ્સનાં ટેન્શન કેવી રીતે હળવા થઇ શકે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો