સ્પેસમાં બનશે પોર્ન ફિલ્મ, 'સેક્સપ્લોરેશન' માટે ભેગા કરાશે 21 કરોડ રૂ.

'સેક્સપ્લોરેશન' ફિલ્મમાં હશે એડલ્ટ સ્ટાર ઇવા લોવિયા અને જ્હોની સિન્સ
'સેક્સપ્લોરેશન' ફિલ્મમાં હશે એડલ્ટ સ્ટાર ઇવા લોવિયા અને જ્હોની સિન્સ
એડલ્ટ સ્ટાર ઇવા લોવિયા
એડલ્ટ સ્ટાર ઇવા લોવિયા
પોર્નહબ ફિલ્મ માટેના ફંડિગનો ઉપયોગ કેવી રીતે થશે સમજાવતું ઇન્ફોગ્રાફિક.
પોર્નહબ ફિલ્મ માટેના ફંડિગનો ઉપયોગ કેવી રીતે થશે સમજાવતું ઇન્ફોગ્રાફિક.
1992માં નાસાના બે એસ્ટ્રોનોટ જેન ડેવિસ અને માર્ક લીએ તેમના સ્પેસ અભિયાનના નવ મહિના પહેલા છુપા લગ્ન કર્યા હતા
1992માં નાસાના બે એસ્ટ્રોનોટ જેન ડેવિસ અને માર્ક લીએ તેમના સ્પેસ અભિયાનના નવ મહિના પહેલા છુપા લગ્ન કર્યા હતા
સેક્સ્પલોરેશન અંગેના વીડિયોમાં ઇવા અને જ્હોની.
સેક્સ્પલોરેશન અંગેના વીડિયોમાં ઇવા અને જ્હોની.
પોર્નહબે રીલિઝ કરેલ સ્પેસ એડલ્ટ ફિલ્મનું પોસ્ટર.
પોર્નહબે રીલિઝ કરેલ સ્પેસ એડલ્ટ ફિલ્મનું પોસ્ટર.

divyabhaskar.com

Jun 11, 2015, 01:23 PM IST
ઇન્ટરનેશનલ ડેસ્કઃ પોર્ન ફિલ્મો બનાવતી અને ઓનલાઇન રજૂ કરતી સાઇટ 'પોર્નહબે' એડલ્ટ ફિલ્મોમાં નવો પ્રયોગ કરવાનું વિચાર્યું છે. પોર્નહબ હવે એવી જગ્યાએ સેક્સ ફિલ્મ બનાવવા ઇચ્છે છે જ્યાં ક્યારેય કોઇ એડલ્ટ ફિલ્મ શૂટ થઇ ના હોય. પોર્નહબ સ્પેસમાં એડલ્ટ ફિલ્મ 'સેક્સપ્લોરેશન' બનાવવાનો પ્લાન બનાવી રહી છે. વિશ્વની પહેલી સ્પેસ સેક્સ ફિલ્મમાં એડલ્ટ સ્ટાર ઇવા લોવિયા અને જ્હોની સિન્સ હશે. સ્પેસમાં શૂટ થનારી સેક્સ ફિલ્મ માટે બંને પોર્ન સ્ટાર્સને છ મહિનાની સ્ટ્રિક્ટ ટ્રેનિંગ પણ આપવામાં આવશે.
પોર્નહબે જણાવ્યું હતું કે, અવકાશમાં જીવનના વિવિધ પાસાંઓ અંગે જરૂરી રિસર્ચ કરવાની જરૂર છે, જે પૈકી સ્પેસમાં સેક્સ અંગે જરૂરી રિસર્ચ કરવાની તાતી જરૂરિયાત છે. પોર્નહબ આ જ ક્ષેત્રે જરૂરી પગલું ઉઠાવી રહી છે અને 2016માં 'સેક્સપ્લોરેશન' નામની ફિલ્મ બનાવવાનો પ્લાન છે.
સ્પેસમાં સેક્સ ફિલ્મ બનાવવા માટે કંપનીએ IndieGogo પર ફંડ રેઇઝર્સ શોધી રહી છે. ફિલ્મ બનાવવા માટે 3.4 મિલિયન ડોલર (અંદાજે 21 કરોડ રૂ.)નું બજેટ વિચારવામાં આવ્યું છે. જે પૈકી વિવિધ ડોનેશન કરનારને અમુક લાભ આપવામાં આવશે. સ્પેસ સેક્સ ફિલ્મમાં સૌથી વધુ ઇન્વેસ્ટ કરનારને ફિલ્મના કેટલાંક સીન ડાયરેક્ટ કરવાનો, જેમાં ખાસ પોઝિશન્સ અને સ્ક્રિપ્ટને લગતાં નિર્ણય પણ ઇન્વેસ્ટર કરી શકશે.
આગળ વાંચોઃ સ્પેસ સેક્સમાં આવતી તકલીફ અંગે નાસાના સાયન્ટિસ્ટ શું કહે છે
X
'સેક્સપ્લોરેશન' ફિલ્મમાં હશે એડલ્ટ સ્ટાર ઇવા લોવિયા અને જ્હોની સિન્સ'સેક્સપ્લોરેશન' ફિલ્મમાં હશે એડલ્ટ સ્ટાર ઇવા લોવિયા અને જ્હોની સિન્સ
એડલ્ટ સ્ટાર ઇવા લોવિયાએડલ્ટ સ્ટાર ઇવા લોવિયા
પોર્નહબ ફિલ્મ માટેના ફંડિગનો ઉપયોગ કેવી રીતે થશે સમજાવતું ઇન્ફોગ્રાફિક.પોર્નહબ ફિલ્મ માટેના ફંડિગનો ઉપયોગ કેવી રીતે થશે સમજાવતું ઇન્ફોગ્રાફિક.
1992માં નાસાના બે એસ્ટ્રોનોટ જેન ડેવિસ અને માર્ક લીએ તેમના સ્પેસ અભિયાનના નવ મહિના પહેલા છુપા લગ્ન કર્યા હતા1992માં નાસાના બે એસ્ટ્રોનોટ જેન ડેવિસ અને માર્ક લીએ તેમના સ્પેસ અભિયાનના નવ મહિના પહેલા છુપા લગ્ન કર્યા હતા
સેક્સ્પલોરેશન અંગેના વીડિયોમાં ઇવા અને જ્હોની.સેક્સ્પલોરેશન અંગેના વીડિયોમાં ઇવા અને જ્હોની.
પોર્નહબે રીલિઝ કરેલ સ્પેસ એડલ્ટ ફિલ્મનું પોસ્ટર.પોર્નહબે રીલિઝ કરેલ સ્પેસ એડલ્ટ ફિલ્મનું પોસ્ટર.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી