તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફ્લાઇટની એવી 10 વાતો, જે પાયલટ હંમેશા રાખે છે તમારાથી સિક્રેટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્ક: હાલમાં જ ફ્લાઈ દુબઈ એરલાઈન્સનું પ્લેન લેન્ડિંગ સમયે રશિયાના રેસ્તોવમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતુ. આ દુર્ઘટના પાછળનું કારણ હતુ ખરાબ હવામાન, અહીં કેટલીક એવી વાત છે જે મુસાફરી દરમિયાન પાયલટ તમને ક્યારેય નહીં જણાવે.જેવી કે પાયલટ ક્યારેય નહીં જણાવે કે તેને આગળનો રસ્તો દેખાતો નથી. એવું ચોક્કસ જાણવા મળશે કે ધુમ્મસનું પ્રમાણ વધારે છે. મોટાભાગના કોમર્શિયલ પ્લેન એક એન્જિન ખરાબ હોવા છતા પણ ઉડી શકે છે. એટલે પાયલટ ક્યારેય નહીં જણાવે કે વિમાનનું એન્જિન ખરાબ થઈ ગયું છે. આવો જાણીએ આવી અનેક રોચર વાત છે.

અન્ય રસપ્રદ વાતો જાણવા આગળની સ્લાઈડ પર ક્લિક કરો....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો