તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુનિયાનો ત્રીજા નંબરનો સૌથી મોટો બ્રિઝ, આકારમાં રોલરકોસ્ટર જેવો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ ચીને થોડા સમય પહેલા જ દુનિયાના સૌથી ઉંચા ગ્લાસ બ્રિજનું ઓપનિંગ કર્યું હતું. જો કે દુર્ઘટના થવાની આશંકાને કારણે બ્રિજને બંધ કરવાની ફરજ પડી હતી. જો કે જાપાનના એશિમા ઓહાશી બ્રિજ પણ ખતરનાક રસ્તામાં સામેલ છે. આ બ્રિજને દુનિયાનો ત્રીજા નંબરનો સૌથી મોટો બ્રિજ માનવામાં આવે છે.
ડિઝાઈનને કારણે ચર્ચામાં
- આ બ્રિજ નાકાઉમી લેક પર બનાવવામાં આવ્યો છે. જે માત્સુ અને સાકાઈમિનાટો શહેરને જોડે છે.
- તળાવમાંથી શિપ સરળતાથી પસાર થાય તે માટે બ્રિજની આવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે.
- બે લેનમાં ક્રોકીટ રોડ વાળા આ બ્રિજ 1.7 કિમી લાંબો છે અને તેની પહોળાઈ 11.4 મીટર છે.
- બ્રિજનું કંસ્ટ્રક્શન 1997માં શરૂ થયું અને 2004માં પૂર્ણ થયું હતું.
- આ બ્રિજની ખાસિયતને ધ્યાને રાખી દેહાત્સુ મોટર કંપનીએ પોતાની ટાંટો મિનીવેનની એડમાં પણ બ્રિજનો ઉલ્લેખ કર્યો.
- એડમાં આ બ્રિજની મદદથી ગાડીની સ્થિરતા અંગે જણાવવામાં આવ્યું હતું.
આગળની સ્લાઈડ પર જુઓ બ્રિજની વધુ તસવીરો....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો