તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતની આ 7 વાતોથી પાકિસ્તાનીઓને હંમેશા થાય છે બળતરા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્કઃ દેશના રાજકારણને નક્કી કરનારા ઉત્તર પ્રદેશમાં નવા સીએમ યોગી આદિત્યનાથને લઇને પાકિસ્તાન ખૂબ ભડકેલું છે. ત્યાંના મીડિયામાં આ અંગે ઘણી ડિબેટ થતી રહે છે. જો કે, આ કોઇ પહેલો અવસર નથી જ્યારે પાકિસ્તાનને ભારત કોઇ પગલાંથી બળતરા થઇ હોય. અગાઉ ભારતની સફળતાથી માંડીને તેના દરેક ક્ષેત્રમાં થતાં વિકાસથી પાકિસ્તાનને ઇર્ષા થતી રહી છે. તેમને વિશ્વમાં ભારતને મળનારા સમ્માનથી તકલીફ છે,  એટલું જ નહીં આર્મીના વધતાં પાવરથી પણ તેમને ઇર્ષા છે. 
 
સ્લાઇડ્સ બદલોને જાણો ભારતની એવી કઇ 7 વાતો છે જે પાકિસ્તાનીઓને બળતરા કરાવે છે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો