તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોઇ પરણ્યું લાશને તો કોઇ પીવે છે પોતાના પાર્ટનરનું લોહી, 10 વિચિત્ર કપલ્સ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્કઃ રશિયાના જાણીતા એક્ટર ઇવાન ક્રાસ્કો હાલમાં ચર્ચમાં છે. 84 વર્ષના એક્ટરે 24 વર્ષની યુવતી સાથે લગ્ન કર્યા હતા. ક્રાસ્કોની પત્ની નતાલિયા શેવેલ એક્ટર કરતાં 60 વર્ષ નાની છે. ઉલ્લેખનીય છે કે, ઇવાન અને નતાલિયાનાં લગ્નને એક વર્ષ પણ પૂર્ણ થઇ ગયું.
ઇવાને જણાવ્યું હતું કે, નતાલિયા મને ખૂબ એનર્જી આપે છે અને આ જ કારણે આટલી ઉંમરે પણ તેઓ એક્ટિવ છે. જો કે, ઇવાન અને નતાલિયા જેવા વિશ્વમાં ઘણા કઢંગા અને વિચિત્ર જોડાં છે. વિશ્વમાં ઘણાં લોકોએ વિચિત્ર લગ્નો કર્યા છે.
સ્લાઇડ્સ બદલોને જાણો વિશ્વના કેટલાંક વિચિત્ર લગ્નો વિશે
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો