તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ મહિલાનો દાવો-એલિયન કરી ચુક્યાં છે રેપ, કરાવ્યું છે 18 વાર એબોર્શન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્ક. એલિયંસનાં અસ્તિત્વને લઈને આજ દિન સુધી અલગ-અલગ દાવા કરવામાં આવ્યા છે. ઈટાલીમા રહેતી 44 વર્ષની ગિયોવન્ના પોદ્દાએ બે વર્ષ પહેલા એલિયંસથી જોડાયેલો ચોકી ઉઠે એવો દાવો કર્યો હતો. પોદ્દાએ કહ્યુ હતું કે બાળપણમાં જ એલિયંસે મને કિડનેપ કરી હતી અને મારી સાથે રેપ કર્યો હતો.અને એલિયંસથી 18 વખત પ્રેગ્નેટ થવાનો દાવો પણ કર્યો હતો.
એબોર્શન વખતે હાઈબ્રિડ ફિટસ સામે આવાનો દાવો
- પોદ્દાના પ્રમાણે, ચાર વર્ષની ઉંમરે તેને કિડનેપ કરી હતી,જ્યા તેના પર રેપ થયો હતો.
- પાંચ વર્ષ પહેલાં પ્રેગનેંસીના લક્ષણ દેખાતા તે ચેકઅપ માટે મેડિકલ ક્લિનિક પણ ગઈ હતી.
- જયા ડોક્ટરને બાળકથી મળતાં કાર્ડિક રિધમની ખબર પડી,પણ બાળક ના મળ્યું.
- તેમ છતાં, ફીટસ થી પોદ્દાની ચિંતા પૂરી થઈ નહી અને એબોર્શનની માંગ કરી.
- ડોક્ટરોએ જયારે એબોર્શન કર્યુ ત્યારે પ્લાસેંટા અને હાઈબ્રિડ ફીટસ સામે આવ્યા.અને આખા એબોર્શનને રેકોર્ડ કરવામાં આવ્યુ
- પોદ્દાના પ્રમાણે,એ ફીટસને જોઈ કોઈ માનીના શકે કે આ મહિલાના શરીરમાં હતું
- પોદ્દાએ દાવો કર્યો હતો કે આ પહેલી વાર નથી કે તે એલિયનથી પ્રેગનેટ થઈ હોય.તેનુ આ રીતનુ 18મુ એબોર્શન છે.
હાઈબ્રિડ પ્રજાતિ તૈયાર કરવાનુ મિશન
- પોદ્દાના પ્રમાણે, એલિયંસનુ મિશન માણસો અને એલિયંસને ભેગા કરી હાઈબ્રિડ પ્રજાતિ તૈયાર કરવાનું છે.
- એને કહ્યુંકે એલિયનનું માનવુ છેકે માણસો અને એલિયંસમાં બાયોલોજિકલ સમાનતાઓ છે
- મીડીયાનાં રિપોર્ટ પ્રમાણે, પોદ્દા પાસે એલિયંસના સ્પેસશિપના વીડિયો અને ફોટો એવિડન્સ પણ છે
- આના સિવાય તેના શરીર પર વિચિત્ર નિશાનો,અને દાઝવાથી બનેલા નિશાન પણ છે.
- પોદ્દા એ જણાવ્યું હતુ કે સત્ય સામે લાવતા લોકોએ તેને પોતાનુ ઘર અને નોકરી છોડવા પર મજબૂર કરી હતી.
- અમેરિકામા પણ મહિલાઓનુ ગ્રુપ એલિયંસથી પ્રેગનેંટ થવાનો દાવો કરી ચુક્યુ છે.
- લોસ એન્જલસમાં રહેતી અલૂના વર્સ અને અરિઝોનાની બ્રિડઝેટ નીલ્સન આ હાઈબ્રિડ બેબી કોમ્યુનિટિની મેંમ્બર છે.
- આ બન્નેનુ માનવુ છેકે આમના ઘણા બાળકો એલિયંસના મોટા સ્પેસશિપ પર રહે છે.
- આ જોડીનો દાવો છેકે આ બન્ને જોડીને એલિયંસથી 13 બાળકો છે.
- આ ગ્રુપના મેમ્બરનો પણ દાવો છેકે એલિયંસ અને માણસો બન્નેની ખાસિયતો લેવાં માટે એક નવી પ્રજાતિ તૈયાર કરે છે.
એલિયનની વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો