તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇન્સ્ટાગ્રામના એક ફોટો એ બદલી નાંખી રશિયન કપલની જિંદગી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેશનલ ડેસ્કઃ રશિયાના સેંટ પીટર્સબર્ગ શહેરમાં રહેતી યુલિયા અગ્રાનોવીચ સવારે પોતાના ફોનમાં ઇન્સ્ટાગ્રામના ફોટોગ્રાફ્સ સર્ફ કરી રહી હતી ત્યારે અચાનક તેની નજર એક ફોટોગ્રાફ્સ પર પડી. એ ફોટોમાં જે વ્યૂ તેને દેખાઇ રહ્યો હતો એ તેને અત્યંત જાણીતો લાગ્યો. ફોટો પર ક્લિક કરીને જોતાં તેને ફોટોને ધ્યાનથી જોયો તો ખબર પડી કે આ એ જ વ્યૂ છે જે તેને પોતાના બેડરૂમમાંથી રોજ દેખાય છે. 

 
'મારા ફ્રેન્ડની ગર્લફ્રેન્ડ છે'


- યુલિયાએ તરત જ ચેક કર્યું કે, ફોટો પોસ્ટ કરનાર વ્લાદા અબ્રામોવિચ નામની મહિલા છે. 
- વ્લાદા પણ તે જ શહેરમાં રહેતી હતી અને ઘણા ફોલોઅર્સ બંને વચ્ચે કોમન હતા. 
- યુલિયાએ વ્લાદાએ પોસ્ટ કરેલા અન્ય ફોટોગ્રાફ્સ જોયા તો તેમાં તેને પોતાનો પતિ નઝર ગ્રીન્કો પણ દેખાયો. 
- વ્લાદાની પોસ્ટ પર જ યુલિયા એ કોમેન્ટ કરી, મારા હસબન્ડના બેડરૂમમાંથી દેખાતો સુંદર નજારો. 
- શરૂઆતમાં તો નઝરે પોતાની અને વ્લાદા વચ્ચે કંઇ ચાલતું હોવાની વાત ફગાવી દીધી. 
- નઝરે યુલિયાને કહ્યું કે, તું જ્યારે બહાર ગઇ હતી ત્યારે મારા કેટલાંક ફ્રેન્ડ્ઝ આવ્યા હતા. અમે લોકોએ ચી પીધી અને પછી મૂવી જોવા ગયા હતા. 
- નઝરે એમ પણ કહ્યું કે, વ્લાદા મારા મિત્રની ગર્લફ્રેન્ડ છે. 

 

આગળ વાંચોઃ નઝરની હકીકત 

અન્ય સમાચારો પણ છે...