તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Gold Plated Rolls Royce To Super Long Car With Helipad Unique Limousines Around The World

કાર નહીં બાહુબલી જ કહો, 100 ફૂટ લાંબી કાર પર હેલિકોપ્ટર પણ ઉતારી શકાય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્કઃ પહેલી નજરે તો એવું જ લાગશે કે આ ફોટો ખોટો છે. કોઇ ભેજાબાજે ફોટોશોપ પર તૈયાર કર્યો હશે, પણ તમને કદાચ જાણીને નવાઇ લાગશે કે આ રિયલ ફોટો છે. પોતાની લંબાઇ માટે ફેમસ એવી લિમોઝીનના કેટલાંક ખાસ મોડેલ્સ અહીં રજૂ કરવામાં આવ્યા છે. 
 
ધ અમેરિકન ડ્રીમ 

- ફોટોમાં દેખાતી સફેદ કાર 100 ફૂટ લાંબી અને 26 વ્હીલ છે આ કારમાં
- તેમાં હોટ ટબ, સન ડેક, સ્વિમિંગ પૂલ, કિંગ સાઇઝ બેઝ અને હેલિકોપ્ટર લેન્ડિંગ પેડ પણ છે
- અમેરિકન કાર કલેક્ટર જય ઓહર્બર્ગે કાર ડિઝાઇન કરી છે.
- તેની પાસે ફેરારી F-40નું લિમોઝીન વર્ઝન છે. 
 
આગળ વાંચોઃ બેટમેન ફિલ્મથી ઇન્સ્પાયર થઇને બનાવી 27 કરોડની કાર
અન્ય સમાચારો પણ છે...