તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારત-પાકિસ્તાન સહિત આ છે દુનિયાની સૌથી ખતરનાક બોર્ડર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ ઉરી હુમલા બાદથી ભારત-પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવભર્યું વાતાવરણ સર્જાયું છે. તો વધુમાં ભારતે કરેલી સર્જિકલ સ્ટ્રાઈકના ખુલાસા બાદ બંને દેશો વચ્ચે યુદ્ધનો ખતરો બની ગયો છે. આમ તો દુનિયાના અનેક એવા દેશો છે જેની સરહદ સૌથી ખતરનાક માનવામાં આવે છે જેમાં ભારત-પાકિસ્તાનથી લઈને અફઘાનિસ્તાન-પાકિસ્તાન, અમેરિકા-મેક્સિકો, કાંગો-અંગોલાની બોર્ડરનો સમાવેશ થાય છે.

આગળની સ્લાઈડ પર ક્લિક કરી જાણો દુનિયાની અન્ય ખતરનાક બોર્ડર વિશે.......
અન્ય સમાચારો પણ છે...