તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ છે ભારતની 9 સ્પેશિયલ કમાન્ડો ફોર્સ, વર્લ્ડ બેસ્ટમાં થાય ગણતરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ ઉરી હુમલાબાદ લાઈન ઓફ કંટ્રોલ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. ડીજીએમઓના નિવેદન પ્રમામે એલઓસી પર કેટલાક આતંકીઓની હાજરીની જાણકારી મળી હતી. તેઓનું ધ્યેય ભારતમાં ઘૂસણખોરીની તૈયારી કરી રહ્યાં હતા. ત્યારબાદ ભારતીય સેનાએ રાત્રે એ વિસ્તારમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે એક કલાકથી પણ ઓછા સમયમાં સેનાએ ત્યાં 38 આતંકીઓને ઠાર કર્યા હતા. હાઈટેક હથિયારોથી લેસ કમાંડોએ અંધારામાં જ દુશ્મનોનો ખાતમો કર્યો. માર્કોસ, ગરૂડ, કોબરા, જેવી આ ફોર્સની ગણના દુનિયાના બેસ્ટ કમાંડોઝમાં થાય છે.
આવી જ આપણ જાબાઝ ફોર્સ વિશે જાણવા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો,....
અન્ય સમાચારો પણ છે...