તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગટરમાંથી કાઢેલા તેલમાં રાંધે, લોકોને આવી રીતે મૂરખ બનાવે છે ચીનાઓ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ ચીનની ચમકતી હોટેલ અને રેસ્ટોરાં જે સમગ્ર દુનિયામાં જાણીતી છે પરંતુ હકીકતમાં આ હોટલોમાં બેફામ ગંદકી અને નકલી વસ્તુઓથી રસોઈ બનાવવામાં આવે છે. આ દાવો સ્પેનની કોમૂનિદાદ વેસેનસિયાનામાં કપડાં અને કોસ્મેટિક્સના 64 હજાર નકલી પ્રોડક્ટ્સ પકડી પાડવામાં આવ્યાં તેના પરથી કરવામાં આવી રહ્યો છે. આ તમામ પ્રોડક્ટ્સ ચીનમાંથી ઈમ્પોર્ટ કરવામાં આવી છે. જેને મોટી બ્રાંડ્સનું નામ આપી ખુલ્લેઆમ વેચવામાં આવી રહી છે. ત્યારે ચીનની ડૂબ્લિકેટ પ્રોડક્ટ્સ પર એક નજર....
આવી રીતે કરવામાં આવે છે તેલનો ઉપયોગ
- ચીનની રેસ્ટોરાં અને હોટેલ્સમાં ગટરમાંથી કાઢવામાં આવેલા તેલમાંથી રસોઈ બનાવવામાં આવે છે.
- વૂહાન પોલિટેક્નીક યુનિવર્સિટીના એક પ્રોફેસરે આ વાતનો ખુલાસો કર્યો છે,
- પ્રોફેસરે દાવો કર્યો કે ચીનમાં દર 10માંથી 1 ફૂડ આ ઓયલમાંથી બનાવવામાં આવે છે.
- બાદમાં સ્ટેટ ફૂડ ડિપાર્ટમેન્ટે નેશનલ ઈમરજન્સીનો આદેશ આપ્યો હતો.
આગળની સ્લાઈડ પર વાંચો અન્ય પ્રોડક્ટ વીશે.......
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો