તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ ગુફામાં છે સોનાથી મોંઘી વસ્તુ જે મટાડે દરેક બીમારી, લોકો કહે ચમત્કારિક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ માણસ પોતાની બીમારીનો ઈલાજ માટે શક્ય એટલા દરેક ઉપાય કરે છે, તેમ છતા કેટલીક એવી બીમારી હોય છે જે લાઈલાજ હોય છે. પરંતુ ઓસ્ટ્રિયામાં એક એવી ગુફા આવેલી છે જેની અંદર ગંભીર બીમારી પણ મટી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ગુફામાંથી નિકળતી ગેસથી દરેક બીમારીનો ઈલાજ થઈ શકે છે.
 
આવી રીતે થાય છે ઈલાજ

- આ ગુફા ઓસ્ટ્રેલિયાના ગાસ્તિનમાં આવેલી છે, જ્યાં, લોકો પહેલા સોનાની ખાણની શોધ માટે અહીં આવ્યા હતા.
- આ લોકોને બાદમાં જાણવા મળ્યું કે આ ગુફામાંથી નિકળતી ગેસથી બીમારીનો ઈલાજ કરી શકાય છે.
- આ ગુફામાંથી નિકળતી રેડોન ગેસના સંપર્કથી અનેક બીમારીનો ઈલાજ શક્ય છે.
- આ ગેસ એક રેડિયોએક્ટિવ ગેસ હોય છે જે ગુફાનના ગરમ વાતાવરણમાં બીમારી પર દવાની જેમ કામ કરે છે.
- લોકોનું માનવું છે કે આ ગેસ અર્થરાઈટિસ અને પસોરિએસિસ જેવી બીમારી માટે પણ કારગર છે.
- આવી રીતે અહીં નેચરલ ઈલાજ તરીકે પણ લોકો માની રહ્યાં છે, આથી અહીં દૂર દૂરથી હજારો લોકો આવે છે.
- આ ગુફા વિશે જાણ થતા જ અહીં યુરોપના લોકો અને અન્ય દેશોના લોકો પણ આવે છે.
 
આગળની સ્લાઈડ પર ફોટોઝમાં જુઓ ઈલાજ માટે આવેલા લોકોના ફોટો........
અન્ય સમાચારો પણ છે...