ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Bhaskar Gyan» Whom did Gandhiji wrote this letter which has 32 lacs as base price for auction

  32 લાખની બેઝ પ્રાઇસથી હરાજી થશે ગાંધીજીના 92 વર્ષ જુના પત્રની, જાણો કોને લખ્યો હતો

  divyabhaskar.com | Last Modified - Mar 02, 2018, 04:04 PM IST

  1926ની 6 એપ્રિલે અમદાવાદના સાબરમતી આશ્રમમાં પત્ર લખ્યો હતો
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   વોશિંગ્ટન: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ વર્ષ 1926ની 6 એપ્રિલે ઇસુ ખ્રિસ્ત વિશે વાત કરતા અમદાવાદ સ્થિત સાબરમતી આશ્રમમાં એક પત્ર લખ્યો હતો. હવે 92 વર્ષ બાદ આ પત્રની અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં હરાજી થવાની છે. પત્રની બેઝ પ્રાઇસ 50 હજાર ડોલર (અંદાજે 32 લાખ રૂપિયા) રાખવામાં આવી છે.

   આગળની સ્લાઇડમાં ક્લિક કરીને જાણો 32 લાખની બેઝ પ્રાઇસ ધરાવતો આ પત્ર ગાંધીજીએ કોને લખ્યો હતો....

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Bhaskar Gyan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Whom did Gandhiji wrote this letter which has 32 lacs as base price for auction
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `