ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Bhaskar Gyan» Whenever You Notice Black Dots On A Womans palm Call the Police As Soon As Possible

  સંકટ સમયે આપણી બહેન-દીકરીઓએ વિદેશી મહિલાઓ પાસેથી શીખવા જેવી છે આ Trick

  divyabhaskar.com | Last Modified - Jan 31, 2018, 05:32 PM IST

  આ બ્લેક ડોટ ઈશારો આપે છે કે મહિલાના જીવને જોખમ છે અને તેણીને તાત્કાલિક મદદની જરૂર છે
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઇન્ટરનેશનલ ડેસ્ક: 'ધ બ્લેક ડોટ' - શું તમે કોઈ મહિલાને સોશિયલ મીડિયા પર અથવા હકીકતમાં તેની હથેળી પર બ્લેક ડોટ સાથે જોઈ છે? જો કે, આ નિશાન જોઈ જાઓ તો તરત એલર્ટ થઇ જવું અને તેને સિરિયસ વાત સમજવી. આ ઉપરાંત તેની સાથે કોઈ અજાણી વ્યક્તિને જોઈ જાઓ તો તરત જ 911 ડાયલ કરીને પોલીસને બોલાવી લેવી કારણકે વિદેશમાં આ બ્લેક ડોટ મહિલા ગંભીર મુશ્કેલીમાં છે એવું દર્શાવે છે.

   દેશમાં અને ખાસ તમારા પરિવારમાં પણ આ Trickનો ઉપયોગ કરવો જોઈએ...
   બ્લેક ડોટની આ ટ્રીક વિદેશમાં ચલણમાં હોવાથી તેનો ઉપયોગ ભારતમાં પણ કરવો જોઈએ. દેશમાં દરરોજ ડોમેસ્ટિક વાયોલન્સના કેટલાયે કિસ્સાઓ સામે આવે છે ત્યારે એક સજાગ નાગરિક અને ફેમિલી મેમ્બર તરીકે તમે આ ટ્રીકને તમારી માતા, બહેન, પત્ની કે અન્ય કોઈપણ મહિલા સંબંધી સાથે શેર કરી શકો છો. આવું કરવાથી જયારે મહિલા મુસીબતમાં હશે ત્યારે તમે તેના આ સંકેતને કોઈપણ પ્રકારની વાતચીત વિના જ સીધા સમજી કે જોઈ શકો છો અને જો તેણી મુસીબતમાં હોય તો પરિસ્થિતિનો તાગ મેળવીને પગલાં લઇ શકો છો.

   આગળની સ્લાઇડમાં ક્લિક કરીને જાણો શા માટે મહિલાની હથેળી પર આ બ્લેક ડોટ દેખાય તો તરત પોલીસ બોલાવવી જોઈએ...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Bhaskar Gyan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Whenever You Notice Black Dots On A Womans palm Call the Police As Soon As Possible
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `