ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Bhaskar Gyan» United States Bullion Depository Fort Knox Gold

  વિશ્વની સૌથી સુરક્ષિત તિજોરી, અહીં રાખવામાં આવ્યુ છે 4600 ટન સોનું

  divyabhaskar.com | Last Modified - Feb 19, 2018, 03:18 PM IST

  અમેરિકાના ઓફિશિયલ ગોલ્ડ રિઝર્વનો એક મોટો ભાગ બુલિયન ડિપોઝિટરીમાં રાખવામાં આવ્યો છે
  • કેંટુકીમાં અમેરિકાની ગોલ્ડ બુલિયન ડિપોઝિટરી
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેંટુકીમાં અમેરિકાની ગોલ્ડ બુલિયન ડિપોઝિટરી

   ઇન્ટરનેશનલ ડેસ્ક: વિશ્વના સૌથી પાવરફુલ દેશ અમેરિકા પાસે ઘણુ સોનું છે. અમેરિકાના ઓફિશિયલ ગોલ્ડ રિઝર્વનો એક મોટો ભાગ કેંટુકીના ફોર્ટ નોક્સ સ્થિત બુલિયન ડિપોઝિટરીમાં રાખવામાં આવ્યો છે, જે આશરે 4600 ટન જેટલો છે. ફોર્ટ નોક્સ એક આર્મી પોસ્ટ છે, જે 109,000 એકરમાં ફેલાયેલી છે. તેની અંદર ગોલ્ડ વોલ્ટ મોટી ગ્રેનાઇટની દીવાર સાથે ઘેરાયેલી છે. જ્યારે છત બોમ્બ પ્રૂફ છે. આ વિશ્વની સૌથી સુરક્ષિત બિલ્ડિંગમાંથી એક છે.

   આ રીતે થાય છે તિજોરીની સુરક્ષા

   - ફેડરલ રિઝર્વ અનુસાર, આ બિલ્ડિંગમાં 147.3 મિલિયન આઉન્સ એટલે કે 4600 મેટ્રિક ટન ગોલ્ડ છે. જેને યૂનાઇટેડ સ્ટેટ બુલિયન ડિપોઝિટરી પણ કહે છે.
   - બિલ્ડિંગમાં જે જગ્યાએ આ ગોલ્ડ રાખવામાં આવ્યું છે તે જગ્યા ગ્રેનાઇટની મોટી દિવાલથી ઘેરાયેલી છે. જ્યારે ફોર્ટ નોક્સ બિલ્ડિંગ મલ્ટીપલ એલાર્મવાળી ફેન્સિંગથી ઘેરાયેલી છે,જેની પર અપાચે હેલિકોપ્ટર દ્વારા નજર રાખવામાં આવે છે.

   - આ બિલ્ડિંગમાં 22 ટનના દરવાજા લાગેલા છે. સ્ટાફના 10 અલગ-અલગ લોકોના કોમ્બિનેશન કોડથી આ દરવાજાને લોક કરવામાં આવ્યુ છે. તેમને પોતાના કોડ સીવાય બીજા સ્ટાફ મેમ્બરના કોડ ખબર નથી હોતી.

   - જો કોઇ આ બિલ્ડિંગની નજીક પણ જવાનો પ્રયાસ કરે છે તો તેને સુરક્ષા માટે અપાચે હેલિકોપ્ટર, ટૈન્ક, ફેન્સિંગ, ગાર્ડ, કોંક્રીટ લાઇનવાળી ગ્રેનાઇટની દિવાલ અને ચારે તરફ એલાર્મ તેને સફળ થવા દેતા નથી.

   કેટલાક દેશ રાખી ચુક્યા છે પોતાની સંપત્તિ

   આ બિલ્ડિંગની સિક્યુરિટી સિસ્ટમનો અંદાજો તે વાત પરથી લગાવી શકાય કે સેકન્ડ વર્લ્ડ વોર સમયે કેમ ફોર્ટ નોક્સને પ્રાઇમરી સ્ટોરેજ ઓપ્શન તરીકે પસંદ કરવામાં આવ્યો. અહીં

   યૂરોપિયન નેશનના ગોલ્ડ રિઝર્વસ મેગ્ના કાર્ટા, યૂકેના ક્રાઉન જ્વેલ્સ અને અમેરિકન બંધારણને સુરક્ષિત રાખવામાં આવ્યુ છે.

   સાડા 3 કરોડમાં બનીને તૈયાર થયુ

   વર્ષ 1936માં અમેરિકન ટ્રેજરી ડિપાર્ટમેન્ટે કેંટુકીમાં સ્થિત ફોર્ટ નોક્સમાં યૂનાઇટેડ સ્ટેટ્સ બુલિયન ડિપોઝિટરીનું કંસ્ટ્રક્શન પુર્ણ કર્યુ હતું. અમેરિકન ટ્રેઝરી ડિપાર્ટમેન્ટને આ જમીન અમેરિકન મિલિટ્રીએ ટ્રાન્સફર કરી હતી. તેના નિર્માણ પર તે સમયે સાડા 3 કરોડ (5.6 લાખ અમેરિકન ડોલર)નો ખર્ચ આવ્યો હતો. વર્ષ 1988માં આ જગ્યાને અમેરિકાએ નેશનલ રજિસ્ટર ઓફ હિસ્ટોરિક પ્લેસિસ (ઐતિહાસીક સ્થાનોની રાષ્ટ્રીય યાદી)માં સામેલ કરી લીધી હતી.

   આગળની સ્લાઇડમાં જુઓ, આ બિલ્ડિંગની વધુ તસવીરો...

  • તિજોરીની અંદરની આ તસવીર 1974ની છે, જ્યારે સિવિલલિયન્સને અંદર જવાની પરવાનગી મળી હતી
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   તિજોરીની અંદરની આ તસવીર 1974ની છે, જ્યારે સિવિલલિયન્સને અંદર જવાની પરવાનગી મળી હતી

  • આ બિલ્ડિંગમાં 147.3 મિલિયન આઉન્સ એટલે કે 4600 ટન ગોલ્ડ છે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ બિલ્ડિંગમાં 147.3 મિલિયન આઉન્સ એટલે કે 4600 ટન ગોલ્ડ છે

  • તિજોરી ગ્રેનાઇટની મોટી દિવાલથી ઘેરાયેલી છે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   તિજોરી ગ્રેનાઇટની મોટી દિવાલથી ઘેરાયેલી છે

  • સુરક્ષા માટે અપાચે હેલિકોપ્ટર, ટૈન્ક, ફેન્સિંગ, ગાર્ડ, કોંક્રીટ લાઇનવાળી ગ્રેનાઇટની દિવાલ અને ચારે તરફ એલાર્મ તેને  સફળ થવા દેતા નથી
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   સુરક્ષા માટે અપાચે હેલિકોપ્ટર, ટૈન્ક, ફેન્સિંગ, ગાર્ડ, કોંક્રીટ લાઇનવાળી ગ્રેનાઇટની દિવાલ અને ચારે તરફ એલાર્મ તેને સફળ થવા દેતા નથી

   ઇન્ટરનેશનલ ડેસ્ક: વિશ્વના સૌથી પાવરફુલ દેશ અમેરિકા પાસે ઘણુ સોનું છે. અમેરિકાના ઓફિશિયલ ગોલ્ડ રિઝર્વનો એક મોટો ભાગ કેંટુકીના ફોર્ટ નોક્સ સ્થિત બુલિયન ડિપોઝિટરીમાં રાખવામાં આવ્યો છે, જે આશરે 4600 ટન જેટલો છે. ફોર્ટ નોક્સ એક આર્મી પોસ્ટ છે, જે 109,000 એકરમાં ફેલાયેલી છે. તેની અંદર ગોલ્ડ વોલ્ટ મોટી ગ્રેનાઇટની દીવાર સાથે ઘેરાયેલી છે. જ્યારે છત બોમ્બ પ્રૂફ છે. આ વિશ્વની સૌથી સુરક્ષિત બિલ્ડિંગમાંથી એક છે.

   આ રીતે થાય છે તિજોરીની સુરક્ષા

   - ફેડરલ રિઝર્વ અનુસાર, આ બિલ્ડિંગમાં 147.3 મિલિયન આઉન્સ એટલે કે 4600 મેટ્રિક ટન ગોલ્ડ છે. જેને યૂનાઇટેડ સ્ટેટ બુલિયન ડિપોઝિટરી પણ કહે છે.
   - બિલ્ડિંગમાં જે જગ્યાએ આ ગોલ્ડ રાખવામાં આવ્યું છે તે જગ્યા ગ્રેનાઇટની મોટી દિવાલથી ઘેરાયેલી છે. જ્યારે ફોર્ટ નોક્સ બિલ્ડિંગ મલ્ટીપલ એલાર્મવાળી ફેન્સિંગથી ઘેરાયેલી છે,જેની પર અપાચે હેલિકોપ્ટર દ્વારા નજર રાખવામાં આવે છે.

   - આ બિલ્ડિંગમાં 22 ટનના દરવાજા લાગેલા છે. સ્ટાફના 10 અલગ-અલગ લોકોના કોમ્બિનેશન કોડથી આ દરવાજાને લોક કરવામાં આવ્યુ છે. તેમને પોતાના કોડ સીવાય બીજા સ્ટાફ મેમ્બરના કોડ ખબર નથી હોતી.

   - જો કોઇ આ બિલ્ડિંગની નજીક પણ જવાનો પ્રયાસ કરે છે તો તેને સુરક્ષા માટે અપાચે હેલિકોપ્ટર, ટૈન્ક, ફેન્સિંગ, ગાર્ડ, કોંક્રીટ લાઇનવાળી ગ્રેનાઇટની દિવાલ અને ચારે તરફ એલાર્મ તેને સફળ થવા દેતા નથી.

   કેટલાક દેશ રાખી ચુક્યા છે પોતાની સંપત્તિ

   આ બિલ્ડિંગની સિક્યુરિટી સિસ્ટમનો અંદાજો તે વાત પરથી લગાવી શકાય કે સેકન્ડ વર્લ્ડ વોર સમયે કેમ ફોર્ટ નોક્સને પ્રાઇમરી સ્ટોરેજ ઓપ્શન તરીકે પસંદ કરવામાં આવ્યો. અહીં

   યૂરોપિયન નેશનના ગોલ્ડ રિઝર્વસ મેગ્ના કાર્ટા, યૂકેના ક્રાઉન જ્વેલ્સ અને અમેરિકન બંધારણને સુરક્ષિત રાખવામાં આવ્યુ છે.

   સાડા 3 કરોડમાં બનીને તૈયાર થયુ

   વર્ષ 1936માં અમેરિકન ટ્રેજરી ડિપાર્ટમેન્ટે કેંટુકીમાં સ્થિત ફોર્ટ નોક્સમાં યૂનાઇટેડ સ્ટેટ્સ બુલિયન ડિપોઝિટરીનું કંસ્ટ્રક્શન પુર્ણ કર્યુ હતું. અમેરિકન ટ્રેઝરી ડિપાર્ટમેન્ટને આ જમીન અમેરિકન મિલિટ્રીએ ટ્રાન્સફર કરી હતી. તેના નિર્માણ પર તે સમયે સાડા 3 કરોડ (5.6 લાખ અમેરિકન ડોલર)નો ખર્ચ આવ્યો હતો. વર્ષ 1988માં આ જગ્યાને અમેરિકાએ નેશનલ રજિસ્ટર ઓફ હિસ્ટોરિક પ્લેસિસ (ઐતિહાસીક સ્થાનોની રાષ્ટ્રીય યાદી)માં સામેલ કરી લીધી હતી.

   આગળની સ્લાઇડમાં જુઓ, આ બિલ્ડિંગની વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Bhaskar Gyan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: United States Bullion Depository Fort Knox Gold
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `