ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Bhaskar Gyan» Today is the most unbelievable co incidence in the history of science

    દુનિયાના 3 મહાન વૈજ્ઞાનિકો અને તેમના જન્મ-મરણ સાથે જોડાયેલો આ ગજબ સંયોગ

    divyabhaskar.com | Last Modified - Mar 14, 2018, 04:32 PM IST

    સાયન્સની દુનિયામાં આજના દિવસે બનેલો આ સંયોગ બેહદ ચોંકાવનારો છે
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઇન્ટરનેશનલ ડેસ્ક: આજે 14 માર્ચે એક એવો સંયોગ બન્યો છે જે સાયન્સની દુનિયા માટે ઘણો હેરાન કરનારો છે. આજના દિવસે દુનિયાના બે સૌથી પ્રખ્યાત વૈજ્ઞાનિકોમાંથી એકનો જન્મ થયો હતો અને બીજાનું મોત! આજના દિવસે એટલે કે 14 માર્ચ 1879ના દિવસે પ્રખ્યાત વૈજ્ઞાનિક આલબર્ટ આઈન્સ્ટાઈનનો જન્મ થયો હતો.

      આઈન્સ્ટાઈનની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે મોટા હોય કે નાના બાળકો, આજે પણ સાયન્સમાં રસ દાખવતા લોકોને તેમના નામની ખબર છે. ત્યાં જ બીજા અને આઈન્સ્ટાઈન બાદના મોડર્ન દુનિયાના જાણીતા વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગનું આજના દિવસે જ નિધન થયું છે. આમ એક ત્રીજા વૈજ્ઞાનિક સાથેનો પણ અજબ સંયોગ જોડાયેલો છે જે હેરાન કરનારો છે. આ છે એ અજબ સંયોગ...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhaskar Gyan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Today is the most unbelievable co incidence in the history of science
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `