ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Bhaskar Gyan» This three times married actor got 24 times nomination for academy awards

    3 વાર પરણ્યા છે આ અભિનેતા, ઓસ્કાર માટે સૌથી વધુ 24 વખત નોમિનેશન

    divyabhaskar.com | Last Modified - Mar 03, 2018, 07:55 PM IST

    અત્યાર સુધીમાં જુદી-જુદી કેટેગરીમાં કુલ 3,048 ઓસ્કાર એવોર્ડ આપવામાં આવ્યા છે
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઇન્ટરનેશનલ ડેસ્ક: મનોરંજનની દુનિયામાં અપાતું સર્વોચ્ચ સન્માન એટલે ઓસ્કાર. કોઈ પણ કલાકાર માટે ઓસ્કાર એ અંતિમ સ્વપ્ન હોય છે. અત્યાર સુધીમાં જુદી-જુદી કેટેગરીમાં કુલ 3,048 ઓસ્કાર એવોર્ડ આપવામાં આવ્યા છે. આ એવોર્ડ બાબતે એક સૌથી રોચક બાબત એ છે કે એક હોલિવૂડ અભિનેતા આ એવોર્ડ માટે અત્યાર સુધીમાં 24 વખત નોમિનેશન મેળવી ચુક્યા છે, અને એમનું નામ છે વુડી એલેન.

      આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જાણો 24 વખત નોમિનેશન મેળવનાર અભિનેતા વિશેની રસપ્રદ વાતો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhaskar Gyan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: This three times married actor got 24 times nomination for academy awards
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `