-
1.Chrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ
-
2.અહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો ।
-
3."https://www.divyabhaskar.co.in/:443" માટે પરવાનગી આપો પસંદ કરો ।
-
4.પૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) ।
divyabhaskar.com | Last Modified - Apr 04, 2018, 06:04 PM IST
ઇન્ટરનેશનલ ડેસ્ક: બાળપણમાં બાળકોને શીખ આપવામાં આવતી હતી કે કોઈપણ નિર્ણય લેતા પહેલા દસ વાર વિચારો. એવું ન થાય કે પછીથી પસ્તાવું પડે. પણ દુનિયામાં એક માણસ એવા પણ છે કે, જેના એક નિર્ણયે ઇતિહાસ બદલીને રાખી દીધો. તે માણસ દુનિયાના ટોપ - 10 અમીરોના લિસ્ટમાં આવી શકે એમ હોત,પણ આજે તેનું કોઈ ખાસ અસ્તિત્વ જ નથી આ વ્યક્તિનું નામ છે રોનાલ્ડ વેન. એપ્પલના ત્રીજા કો-ફાઉન્ડર હતા, જેના વિશે ઘણા ઓછા જ લોકો જાણે છે. તેમણે એપ્પલની શરૂઆતમાં તેમના 10% શેર માત્ર 800 ડોલર એટલે કે 52 હજાર રૂપિયામાં વેચી દીધા હતા. પણ તમને આશ્ચર્ય થશે કે આ 10% શેરની કિંમત 5 લાખ કરોડ રૂપિયા છે, જે ભારતના અંબાણીની સંપત્તિથી પણ કેટલીયે વધારે છે. રોનાલ્ડના લીધે ઉભી થઇ શકી એપ્પલ...

એક એપ્રિલ 1976એ સ્ટીવ જોબ્સ, સ્ટીવ વોજનિએક અને રોનાલ્ડ વેને એપ્પ્લની શરૂઆત કરી હતી...
- રોનાલ્ડ વેન, જોબ્સ અને વોજનિએકની સરખામણીએ ઘણા અનુભવી અને વધુ ઉંમરના હતા. તે સમયે તેમની ઉંમર 42 વર્ષ હતી.
- વેનએ જ એપ્પલનો સૌથી પહેલો Logo ડીઝાઇન કર્યો હતો અને કંપનીના પાર્ટનરશીપ એગ્રીમેન્ટ પણ તૈયાર કર્યા હતા
- ત્યારે એપ્પલ કોઈ બ્રાંડ નહોતી અને ન તો તેની સ્થિતિ સારી હતી.
ઇન્ટરનેશનલ ડેસ્ક: બાળપણમાં બાળકોને શીખ આપવામાં આવતી હતી કે કોઈપણ નિર્ણય લેતા પહેલા દસ વાર વિચારો. એવું ન થાય કે પછીથી પસ્તાવું પડે. પણ દુનિયામાં એક માણસ એવા પણ છે કે, જેના એક નિર્ણયે ઇતિહાસ બદલીને રાખી દીધો. તે માણસ દુનિયાના ટોપ - 10 અમીરોના લિસ્ટમાં આવી શકે એમ હોત,પણ આજે તેનું કોઈ ખાસ અસ્તિત્વ જ નથી આ વ્યક્તિનું નામ છે રોનાલ્ડ વેન. એપ્પલના ત્રીજા કો-ફાઉન્ડર હતા, જેના વિશે ઘણા ઓછા જ લોકો જાણે છે. તેમણે એપ્પલની શરૂઆતમાં તેમના 10% શેર માત્ર 800 ડોલર એટલે કે 52 હજાર રૂપિયામાં વેચી દીધા હતા. પણ તમને આશ્ચર્ય થશે કે આ 10% શેરની કિંમત 5 લાખ કરોડ રૂપિયા છે, જે ભારતના અંબાણીની સંપત્તિથી પણ કેટલીયે વધારે છે. રોનાલ્ડના લીધે ઉભી થઇ શકી એપ્પલ...
અચાનક કેમ છોડવી પડી કંપની?
- રોનાલ્ડએ વર્ષો પછી જણાવ્યું કે કંપનીને છોડવાનો નિર્ણય એમનો પોતાનો હતો
- આનું એક કારણ સ્ટીવ જોબ્સ પણ હતા. તેની સાથે કામ કરવું ઘણું મુશ્કેલ હતું.
- જો કે બંને સાથીઓ તેને કમ્પની જોઈન કરવા બોલાવતા હતા પણ રોનાલ્ડ પરત ફર્યા નહીં
ઇન્ટરનેશનલ ડેસ્ક: બાળપણમાં બાળકોને શીખ આપવામાં આવતી હતી કે કોઈપણ નિર્ણય લેતા પહેલા દસ વાર વિચારો. એવું ન થાય કે પછીથી પસ્તાવું પડે. પણ દુનિયામાં એક માણસ એવા પણ છે કે, જેના એક નિર્ણયે ઇતિહાસ બદલીને રાખી દીધો. તે માણસ દુનિયાના ટોપ - 10 અમીરોના લિસ્ટમાં આવી શકે એમ હોત,પણ આજે તેનું કોઈ ખાસ અસ્તિત્વ જ નથી આ વ્યક્તિનું નામ છે રોનાલ્ડ વેન. એપ્પલના ત્રીજા કો-ફાઉન્ડર હતા, જેના વિશે ઘણા ઓછા જ લોકો જાણે છે. તેમણે એપ્પલની શરૂઆતમાં તેમના 10% શેર માત્ર 800 ડોલર એટલે કે 52 હજાર રૂપિયામાં વેચી દીધા હતા. પણ તમને આશ્ચર્ય થશે કે આ 10% શેરની કિંમત 5 લાખ કરોડ રૂપિયા છે, જે ભારતના અંબાણીની સંપત્તિથી પણ કેટલીયે વધારે છે. રોનાલ્ડના લીધે ઉભી થઇ શકી એપ્પલ...
એપ્પલ છોડવાનો નિર્ણય ખોટો સાબિત થયો
- સમય પસાર થતો રહ્યો અને એપ્પલ દુનિયાની સૌથી મોટી કંપની બની ગઈ. આજે કંપનીની વેલ્યુએશન અંદાજે 55 લાખ કરોડ રૂપિયા છે.
- જો આજે રોનાલ્ડ પાસે તેના 10% શેર સાથે એપ્પલમાં જોડાયા હોત તો તેમની નેટવર્થ 85 બિલીયન ડોલર્સ એટલે કે 5 લાખ કરોડ રૂપિયા હોત
- આ સંપતિ સાથે તેઓ દેશના સૌથી અમીર માણસ એટલે કે મુકેશ અંબાણીથી પણ ડબલ અમીર હોત.