ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Bhaskar Gyan» This Is worlds first plant which will produce fuel from Carbon Dioxide

    દુનિયાનો પ્રથમ પ્લાન્ટ: હવામાંથી કાર્બન શોષીને 1 દિવસમાં બનાવશે 10,000 બેરલ ઇંધણ!

    divyabhaskar.com | Last Modified - Feb 05, 2018, 06:23 PM IST

    મહત્વની વાત એ છે કે આ કંપનીમાં બિલ ગેટ્સે પણ મોટી રકમનું રોકાણ કર્યું છે
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઇન્ટરનેશનલ ડેસ્ક: કેનેડામાં વાનકુંવર સ્થિત એક કંપનીએ એવો પ્લાન્ટ તૈયાર કર્યો છે જે હવામાંથી કાર્બનનું શોષણ કરીને ઇંધણ પેદા કરશે. આ ઈંધણથી જરા પણ પ્રદુષણ નહીં થાય એવો કંપનીનો દાવો છે.

      મહત્વની વાત એ છે કે આ કંપનીમાં બિલ ગેટ્સે પણ મોટી રકમનું રોકાણ કર્યું છે. કંપનીનું લક્ષ્ય એક દિવસમાં 10,000 બેરલ ઇંધણ બનવવાનું છે.

      આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જાણો એક ટન કાર્બન શોષવાનો ખર્ચ કેટલો થાય...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhaskar Gyan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: This Is worlds first plant which will produce fuel from Carbon Dioxide
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `