ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Bhaskar Gyan» This is the most powerful wall across the world protecting from 5 countries

    ઇઝરાયેલને 5 ખૂંખાર દુશ્મન દેશોથી બચાવે છે આ દીવાલ, જાણો શું છે ખાસિયતો

    divyabhaskar.com | Last Modified - Apr 02, 2018, 05:45 PM IST

    હાલ આ ટેક્નિક ઇઝરાયેલ અને અમેરિકા પાસે જ છે, ઇઝરાયેલમાં 1994માં ફેન્સિંગનું કામ શરુ થયું હતું
    • +9 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઇન્ટરનેશનલ ડેસ્ક: ગાઝા-ઇઝરાયેલ બોર્ડર પર પેલેસ્ટાઇનના લોકોના પ્રદર્શન પછી થયેલી અથડામણમાં 16 લોકોના મોત થઇ ગઈ. મરનારા તમામ લોકો પેલેસ્ટાઇનના છે. પેલેસ્ટાઇન અને ઇઝરાયેલ વચ્ચે બોર્ડર પર અવારનવાર અથડામણ થતી હોય છે. આ જ કારણ છે કે સીમા સુરક્ષિત કરવા માટે ઇઝરાયલે પોતાની બોર્ડર પર એવી મજબૂત દીવાલ ઉભી કરી રાખી છે, જેની આખી દુનિયામાં ચર્ચા થાય છે. આ દીવાલ એટલી મજબૂત છે કે દુશમન પણ તેને ભેદી શકતો નથી. ઇઝરાયેલનો દાવો છે કે આ દીવાલ બન્યા પછી આતંકવાદી ઘટનાઓના ક્રમમાં ઘટાડો થયો છે. ઈઝરાયેલને આ દીવાલ 5 દુશમન દેશો મિસ્ર, જોર્ડન, સીરિયા, લેબેનોન અને પેલેસ્ટાઇનથી સુરક્ષિત કરે છે. માત્ર ઇઝરાયેલ અને અમેરિકા પાસે છે આ ટેક્નિક...

      - હાલ આ ટેક્નિક ઇઝરાયેલ અને અમેરિકા પાસે જ છે. ઇઝરાયેલમાં 1994માં ફેન્સીંગનું કામ શરુ થયું હતું
      - આ માટે એક અરબ ડોલરનું બજેટ હતું, પણ ડબલથી વધારે રૂપિયાનો ખર્ચ થયો. એક કિમી પર 20 લાખ ડોલરનો ખર્ચ આવ્યો
      - આવું કરવાથી આતંકી હુમલાઓ 90% સુધી ઓછા થઇ ગયા, આ સિવાય પણ આર્મી પર થતા ખર્ચમાં પણ બચત થઇ

      ઇઝરાયલે પોતાને બનાવ્યું અભેદ
      - 20 હજાર વર્ગ કિમી એરિયાવાળા ઇઝરાયેલની 1068 કિમી લાંબી બોર્ડર છે. આ બોર્ડર મિસ્ર, જોર્ડન, સીરિયા, લેબેનોન અને પેલેસ્ટાઇનથી લાગેલી છે
      - મિસ્ર, સીરિયા બોર્ડર પર 16 ફુટ ઊંચી ફેન્સીંગ છે, જયારે લેબેનોન બોર્ડર પર રેઝર ફેન્સિંગ છે
      - ગાઝાની પટ્ટી પર કોન્ક્રીટની દીવાલ અને ફેન્સિંગ છે. દીવાલને જમીનથી 8 ફુટ નીચેથી બનાવવામાં આવી છે.

      આગળ વાંચો આ દીવાલ સાથે જોડાયેલા બીજા રસપ્રદ ફેક્ટ્સ...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhaskar Gyan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: This is the most powerful wall across the world protecting from 5 countries
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    X
    Top